________________
રત્નાકરસૂરિ
શ્રી રત્નાકરસૂરિ ઘણા જ પ્રતિભાશાળી આચાર્ય હતા. તેમણે પિતાની પ્રબળ બુદ્ધિશક્તિથી અનેક બ્રાહ્મણ પંડિતોને પરાજિત કરી દીધા. રાજાએ પ્રસન્ન થઈને પાલખી તથા ખૂબ કિંમતી હીરા, પન્ના, માણેક, મોતી વગેરે જવાહર આપીને એમનું સ્વાગત કર્યું. રોજ પાલખીમાં બેસીને રત્નાકરસૂરિ રાજસભામાં જતા તથા વિદ્વાને સાથે શાસ્ત્રાર્થ કરતા.
એક દિવસ પાલખીમાં બેસીને તેઓ રાજસભામાં જઈ રહ્યા હતા. બ્રાહ્મણ પંડિતે તથા રાજ્યકર્મચારીઓ જય જ્યકારના ગગનભેદી અવાજો કરી રહ્યા હતા.
કુંડબિક નામને શ્રાવક જે ઘીના માર માટે બીજા નગરમાંથી એ નગરમાં આવેલ હતું તે પાલખીમાં બેસીને જતા રત્નાકરસૂરિને જોઈને ઊભો રહી ગયો. વિચાર્યું – પાલખીમાં બેસવું, રત્ન વગેરે રાખવાં એ શું એક શાસનપ્રભાવક આચાર્યને માટે ઉચિત છે પરંતુ સાધારણ શ્રાવક આ મહાન આચાર્યને કેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW