SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ફળતા ૧૮૩ પ્રેમથી તેને જીતી શકશે તે એ તમને નાટચ-ક્ષેત્રે ચમકાવી દેશે અને સાથેાસાથ નાટકમાંડળી પણ ચમકી જશે. પછી મને છેકરી. એએ મને અત્યંત પ્રેમભર્યાં આગ્રહ કર્યાં અને કહ્યું : ' નાથ! અમારા પિતાએ અમને આપને ચરણે અર્પણ કરી દીધી છે. આપ હવે કયાં જઈ રહ્યા છે ? આપ અહીં જ રહે. આપણે અહીં લાડુની તે કાઈ કમી નથી. આપના જેવી કે મળ વ્યક્તિ માટે સાધુ-જીવન મુશ્કેલ છે.' C જ્યારે મે ઇન્કાર કર્યાં ત્યારે અને રોઈ પડી અને આંખમાંથી ટપ ટપ આંસુ સારવા લાગી. મેં તમને કહ્યું : મને રોકશે ના. મારા ગુરુદેવને પૂછીને હમણાં જ પાછે આવુ છું. આથી ગુરુદેવ હું જાઉં છું. તે મારી રાહ જોઇ રહી હશે. જ્યાં કળાની સાચી પરખ થતી હોય ત્યાં જ રહેવાની મજા છે.' 6 જઈ રહેલા શિષ્યને રોકતાં ગુરુદેવ મેલ્યા : · વત્સ ! તું જઈ રહ્યો છે એટલે હું તને રાકી નહિ શકું, પરંતુ જતાં જતાં મારી એક વાત ધ્યાનમાં રાખજે કે જે ઘેર મદ્ય અને માંસનુ સેવન થતુ હોય ત્યાં ન રહેતા.’ શિષ્ય ઉતાવળમાં હતા એટલે ‘ હા’ કહીને તેણે પેલી બંને બાળાએને પૂછ્યું : ‘ તમે આહાર તા નથી કરતાં તે? જો કરતાં રહે અહીંથી પાછે જાઉં.' Jain Education International ચાલતા થયા. મદ્ય-માંસને આ જ પળે લેકે તે હું બાળાઓએ નકારમાં જવાબ આપ્યા એટલે એ ત્યાં જ રહી ગયા. આનદ–પ્રમાદ કરતાં અનેક વર્ષો પસાર થઈ ગયાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy