SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કળિયુગને બોધ એક વખત પાંચે પાંડવો બાગમાં રમતા હતા ત્યાં જ વિચિત્ર વેશભૂષાવાળો એક માણસ યુધિષ્ઠિર પાસે આવીને ઊભે રહ્યો. તેને જોઈને યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું કે આ માણસે એકી વખતે બ્રાહ્મણ અને યવન બંનેને વેશ શા કારણથી ધારણ કર્યો હશે. આવેલી વ્યક્તિએ કહ્યું : “મહારાજ ! મારી અનોખી વેશભૂષા જોઈને આપને આશ્ચર્ય થાય છે ને ? પરંતુ આપને તેથી પણ વધુ આશ્ચર્ય જેવું હોય તે આપના આ ચારે ય ભાઈઓને ચાર જુદી જુદી દિશાઓમાં મોકલે. આપને ખબર પડશે કે જગતમાં કેવી કેવી વિચિત્ર વાતો અસ્તિત્વમાં છે?, ભીમ પૂર્વ દિશામાં ગયા. તેમણે જોયું તે એક નદી કલકલે નિનાદ કરતી વહેતી હતી. ચારે તરફ હરિયાળી છવાયેલી હતી. -તેને કિનારે એક બાર મોઢાવાળે પાડે ચારે તરફ ઊગેલ હરિયાળું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy