SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ ક્યાં ? ૬ t ; એક શેઠ પરદેશથી ધન કમાઈને પિતાના ગામ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક ઠગ મળ્યો. તેણે શેઠને પૂછયું કે આપ કક્યાં જાય છે ? જવાબમાં શેઠે ઉત્તર આપ્યો : “કમાવા માટે પરદેશ ગયે હતો. ત્યાં ચાર વર્ષ સુધી રહ્યો અને જેટલું ભાગ્યમાં લખ્યું હતું તેટલું ધન કમાઈને ઘેર પાછો ફરી રહ્યો છું.' ધનની વાત સાંભળીને ઠગના મોઢામાં પાણી આવી ગયું. તેણે વિચાર્યું કે કોઈ પણ ઉપાયે શેઠનું ધન લઈ જ લેવું જોઈએ. પાછો આ સેનેરી અવસર કથારે હાથ આવશે?” મીઠી વાણમાં શેઠને કહ્યું: “ભાઈસાબ ! આપ જે ગામ જવા નીકળ્યા છે તેનાથી દશ માઈલ દૂર મારું ગામ છે. હું પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy