________________
ફળના ઉપહાર તેને અણુ ă. દૈવી ફળ મળતાં જ ગિ આનંદ-વિભાર બની ગઈ.
અમરફળ મેળવીને ર્માણકા વિચારવા લાગી કે મારું જીવન કેટલું અધમ છે ? મારે લીધે જ કેટલા બધા પતન પામ્યા છે? જો હું અમર બની જઈશું. તા હારા વ્યક્તિ વાસનાની ગર્તામાં ફેંકાઈને પાતાનુ જીવન બરબાદ કરી નાખશે. આથી કલ્યાણકારી રસ્તો એક જ છે કે મહાન પરાપકારી સમ્રાટ ભર્તૃહરિને આ ફળ અણુ કરી દઉં, જેથી તે લાંબા સમય પાલન કરે.
સુધી પ્રેમથી પ્રજાનુ
ખીજે દિવસે ગણિકા રાજસભામાં ફળ લઈને હાજર થઈ. તેણે સન્માન સહિત એ ફળ રાજાને ભેટ ધર્યું.
રાજા ફળને એળખી તે ગયે જ પરંતુ એના મનમાં એક પ્રશ્ન ચમકી ગયા કે ઉપ ગળા રાણીને આપેલું આ ફળ ગણિકા પાસે કયાંથી પહોંચી ગયું. ભર્તૃહરિએ અજાણ્યા કહ્યું : દૈવી ફળ તારી પાસે ડેવી રીતે આવ્યું ?'
બનતાં
' આ
[કાએ સ્વાભાવિક રીતે જ કહી દીધું કે આપના હસ્તિપાલ મારા પ્રેમી છે અને તેણે જ મને આ અમૂલ્ય ઉપહાર આપ્યા છે. રાજાએ યોગ્ય પુરસ્કાર આપી અને ગણિકાને વિદાય કરી,
પોતાના વિશ્વાસુ અનુચરમારફત હસ્તિપાલને એકાંતમાં મેલાવી રાજાએ અમરફળ વિષે પૂછ્યું. હસ્તિપાલનાં તે। ભયથી રૂવા ઊભાં થઈ ગયાં. મૃત્યુના ભયથી તેણે બધી જ વાત રાખ સામે ચેખ્ખા શબ્દોમાં રજૂ કરી. એ સાંભળતાં જ ભતૃહરિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org