SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શંકાનું નિવારણ ૧૩૩ હવે જો હું સોનું લઉં તે તે કણ જાણે શું ય થાય, એટલા માટે તેનું લેવાની મારી ઈચ્છા નથી? સસરાને લાગ્યું કે વહુ કેઈકની સાથે વાત કરી રહી છે. આ બાબતનું શું રહસ્ય છે એની ચોખવટ કરવા તેણે વહુને કહ્યું. એક વાર તે પુત્રવધૂ ચોંકી ગઈ. તેને થયું હું માનું છું કે સસરાજી ઊંધી ગયા છે પરંતુ તેઓ તે જાગે છે. હવે વાત છુપાવવી એગ્ય નથી. તેણે સઘળી વીતેલી વાત કહી સંભળાવી અને પેલાં ચારે રને સસરા સમક્ષ મૂક્યાં બે ઝાડની વચ્ચેથી દાટેલું તેનું પણ કાઢી બતાવ્યું. સસરાજી તેની પ્રતિભાથી પ્રભાવિત થયા. બધું સોનું લઈને પાછાં ઘેર આવ્યાં. પુત્રને આખી બાબત સમજાવી દીધી. તેની શંકા પણ દૂર થઈ આમ શ કાનિવારણ એ જ એનું કારણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy