SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાની પ્રતિભા શું હું કયારે પણ કરી શકું ? આટલા દિવસથી તમે મારા સંસર્ગમાં છે તે પણ મને ઓળખી ન શક્યાં ?” પેશીના પગ નીચેથી તે જાણે ધરતી ખસવા લાગી. એને ચકકર આવવા લાગ્યાં અને પગ લથડિયાં ખાવા માંડ્યા. જ્યારે તે રાજા પાસે પહોંચી ત્યારે રાજાએ તેને ઠપકો આપતાં કહ્યું: “તને શરમ નથી આવતી ? બુઠ્ઠી થઈ ગઈ છે તે પણ જૂઠું બોલે છે ? જા અહીંથી અને મોરની તપાસ કર, આટલે વખત તને માફ કરી દઉં છું.” વૃદ્ધા મેરને શોધતી રહી પરંતુ મોરે તેને કયારેય ન મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy