SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અતીતનાં અજવાળાં જો પુત્ર આવે તે મને મીડાઈ ખવડાવવી પડશે અને બક્ષિસ પણુ આપવી પડશે.' પ્રતિભાએ સ્મિત કરતાં કહ્યું : 'તમારી વાત સાચી પડે ! તમે કહેશો તેમ જ કરીશું.' થોડાક સમય પ્રતિભાને પેાતાની મીઠી મીઠી વાતામાં ફસાવીને ડોશીએ તેને ધીરેથી પૂછ્યું : ' તે રાજાના મેરને કેવી રીતે માર્યાં તે કહેને ?’ પ્રતિભા મેલી: એ દરાજ મારી દીવાલ ઉપર તે આવત જ હતા. દાણા ખાવાની લાલચે એ મારા આંગણામાં ઊતર્યાં એટલે મેં એક જ ઝટકાથી એની ગરદન મરડી નાખી અને હૃદયનું માંસ પકાવીને ખાઈ ગઈ, પછી પાંખો, પગ અને હાડકાં જમીનમાં દાટી દીધાં.' રાજાને ધ્યાનમાં રાખીને ડોશી એટલી ‘ દીવાલ ! તુ યુ: સાંભળી લે આ પ્રતિભા શું કહે છે તે. પ્રતિભા આ સાંભળીને સ્તબ્ધ બની ગઈ. એને સમજાઈ ગયુ કે ડેાશી દીવાલને કહેવાને બહાને કેાઈકને દશારા કરે છે. આ તે પડ્યત્ર હોય તેવુ લાગે છે.’ તે જ ધડીએ તે ખાલી : ગયું અને આંખે! ખૂલી ગઈ. · એટલામાં તો મારુ સપનું તૂટી આશ્ચર્યચકિત બની ડેાક્ષીએ પૂછ્યું : - તે શુ તુ... સપનાની વાત કરતી હતી ? ` પ્રતિભા : · તે! તમે શું સમજ્યાં ? હત્યા જેવું જધન્ય કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy