SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વિજય રહસ્ય ખૂબ જ પુરાણી આ ઘટના છે. એ સમયે કલિંગ દેશ પર એક યુદ્ધખાર રાજા રાજ્ય કરતા હતા. તેની પાસે વિરાટ સેના હતી. તે હંમેશાં બધાને યુદ્ધનું આવાહન આપતે રહેત. સર્વત્ર ભયનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. કઈ પણ તેની સાથે લડવાની હિંમત નહોતું કરતું. તે જેની પણ સામે લડવા તૈયાર થતે તે પહેલેથી એને શરણે આવી જતે. એક દિવસ કલિંગરાજે પોતાના મંત્રીઓને કહ્યું : “આ રીતે તો બેઠો બેઠો હું કંટાળી ગયો છું. મારી સાથે યુદ્ધ કરવા જ કોઈ રાજી નથી. કોઈ એ ઉપાય બતાવે જેથી મારી ઇચ્છા પૂર્ણ થાય.” એક ચતુર મંત્રીએ કહ્યું : “રાજન ! આપની કન્યાઓ રૂપે ગુણે અજોડ છે. અનેક રાજાઓ એમની સાથે લગ્ન કરવા આતુર છે. રાજકુમારીઓને સ્વર્ણ-રથમાં બેસાડીને ચારે બાજુ પરદા નાખી છે અને સારથિને આદેશ આપી દો કે એક પછી એક બધાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy