SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ અતીતનાં અજવાળાં ખરાબ નથી કર્યું -મનથી પણ નહિ. તો હું અહીંથી પણ ગંગાસ્મરણ કરું તે કંગન મને મળી શકશે.' એમણે ચામડું ભી’ જવૈવાની કથરેટ પિતાની સામે રાખી અને ગંગાજીનું સ્તવન' કરવા લાગ્યા. પંડિત આ જોઈને ગુસ્સે થયું અને બોલ્યો “અરે પાપી ! આ અપવિત્ર પાણીને ગંગા માગે છે?' ભક્ત રૈદાસ ભકિતમાં લીન હતા. થોડી જ વારમાં ગંગામાતા હાથમાં કંગન સાથે પ્રકટ થયાં, ભક્તને કંગન આપી તેના હાથમાંથી સોપારી લઈ અંતર્ધાન થઈ ગયાં. પંડિત જોતો જ રહ્યો. તેણે શ્રદ્ધાથી ભકત રૈદાસના ચરણમાં માથું નમાવ્યું અને બેલી ઊઠયોઃ “આપ ચમાર નહિ પરંતુ બ્રિાહ્મણ છે. આપની સાધના મહાન છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy