SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પોતાના વૃ વૃદ્ધ પિતાને કંગન ગંગામૈયાએ મને ઉપહારમાં બતાવતાં આપ્યું છે.’ અતીતનાં અજવાળાં પંડિતે કહ્યું : ‘ જુએ ! પિતા ખેલ્યા : : ‘તું ખૂબ જ સદ્ભાગી છે, જેથી ગંગા તારા ઉપર પ્રસન્ન થઈ છે. પરંતુ કરોડોની કિ ંમતનું આ કંગન કોઈ જોશે તેા એમ માનશે કે ચારી કરીને એ લાવવામાં આવ્યું છે. આથી ભલુ તે એ જ છે કે તેને રાજાને ભેટમાં આપી દઇએ. આથી રાજા ખુશ પણ થશે અને સમગ્ર કુટુંબ પર તેની કૃપા રહેશે. આપણે હંમેશ માટે સુખી થઈ જઈશું.' પડિતને પિતાના ઉકેલ ચેાગ્ય લાગ્યા. કંગન લઈ ને તે રાજ– સભામાં પહોંચ્યો. રાજાને ક ંગન અર્પણ કરતાં તેણે ગંગામા પ્રસગ કહી સ ંભળાવ્યા તે રાજાના આશ્ચર્યને પાર ન રહ્યો. રાજાએ કંગન રાખી લીધું અને પડિતને એક લાખ રૂપિયાને પુરસ્કાર. આપ્યા. રાજાએ એ કંગન પેતાની રાણીને ભેટ આપ્યુ. રાણીએ તે પહેયુર તા બધા તેનાં વખાણ કરવા લાગ્યાં. એટલામાં એક દાસીએ કહ્યું : ‘ રાણી સાહેબા ! એક હાથ તા કઇંગનને લીધે સુંદર લાગે છે. પરંતુ ખીજો હાથ સૂના સૂતા લાગે છે. શું ખીજું આવું કંગન નથી ?' Jain Education International દાસીની વાત રાણીના હૃદયમાં ખરાબૂર ઊતરી ગઈ. તેણે તરત જ રાજાતે ખેલાવીને વાત કરી. રાજાએ પંડિતને ખેલાવીને ખીજી ક ંગન લાવવાના હુકમ કર્યાં. પતિના તેા. હાશકોશ ઊડી. ગયા. કંઈ ન સૂતાં તે જમીન તરફ નજર ઝુકાવી જોઈ રહ્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy