________________
પાવન વ્રત
રહેલાં છે. હુ કરેલા સંકલ્પથી ચત્રિત નહિ અ.' યુવકે વિન્ના
થી કહ્યું.
'
યુવકની પ્રશ ંસનીય ભાવના જોઈ તે જહા ભુ દેવાખિયા વદી આચાર્યશ્રીએ સ્વીકૃતિ આપી. યુવક પ્રતિજ્ઞા વ્રતુણુ કરી ઘેર પાછે! ફર્યો.
પ્રાત:કાળના શીતળ મંદ સુગંધમય વાયુ સાથે જ સમગ્ર . નગરમાં એ સમાચાર પહોંચી ગયા કે સતી—સમુદાયનું આગમન થયું છે. સદ્ગુણરૂપી પરાગ મેળવવા ભાવુક અમે ભાવિક ભક્ત-ભ્રમર ત્યાં પહોંચી ગયા. અંધકાર અને પ્રકાશનું વિશ્લેષણ કરતાં સતીજીએ કહ્યું : અધકાર અશુભ છે જ્યારે પ્રકાશ શુભ છે. મન, વાણી અને કર્મ જ્યારે અશુભ કાર્ય તરફ પ્રવૃત્તિ કરે છે ત્યારે આત્મા અંધકાર તરફ ધકેલાય છે. જ્યારે એ શુભ પ્રવૃત્તિ કરે છે, ત્યાગ-વૈરાગ્યને ગ્રહણ કરે છે, સંયમ, સાધના, આરાધના. તપ અને મમ થન કરે છે, ત્યારે આત્મા પ્રકાશ તરફ આગળ વધે છે.’
ભક્તગણ વ્યાખ્યાન સાંભળીતે વિખેરાયા પછી એક કુમારિકાએ વંદન કરતાં કહ્યું : ‘ સદ્ગુરુણીજી ! પાપ અંધકાર છે, વિકાર અને વાસના પણ અંધકાર જ છે. આથી અંધકારના પક્ષમાં હું અંધકાર તરફ આગળ નહિ વધુ. કૃષ્ણ-પક્ષમાં હું આત્માને કૃષ્ણ (કાળા નહિ બનાવું.’
(
એટલે તમારા કહેવાને માશય શું છે?' સતીજીએ પૂછ્યું. હું કૃષ્ણ પ્રશ્નમાં પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરીશું.' સાંત પરંતુ સબળ વાણીમાં પ્રત્યુત્તર આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org