SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પાવન વ્રત આચાર્યશ્રેષ્ઠ પ્રવચન કરી રહ્યા હતા. આત્મા ઉજાળવાનાં સુંદરતમ સાધનોની ચર્ચા ચાલી રહી હતી. આત્મામાં મલિનતા શાથી પ્રવેશી તેનાં કારણે પર તેઓ પ્રકાશ નાખી રહ્યા હતા. શ્રોતાગણ આનંદવિભોર બનીને શ્રવણ–રસ માણી રહ્યો હતો. પ્રવચન સમાપ્ત થયું. સભાખંડ ખાલી થઈ ગયે, ત્યારે એક યુવક આચાર્ય પાસે આવ્યો. આચાર્યશ્રીને નમસ્કાર કરીને બોલ્યો : ગુરુદેવ! આપે હમણાં આપના પ્રવચનની અમૃતધારામાં જણાવ્યું છે કે “આત્મા’ ચન્દ્ર સમાન છે. ચન્દ્રની મધુર ચાંદની રાહુથી મુક્ત થાય ત્યારે જ રેલાય છે. જ્યાં સુધી રાહુના પાશમાં બંધાયેલ હોય ત્યાં સુધી ચંદ્રમાને ઉજજવળ પ્રકાશ જગતને દેખાતો નથી. શુકલ– પક્ષમાં રાહુની છાયા રેજે રોજ ડી ડી ખસે છે જેથી એકમથી બીજ અને બીજથી ત્રીજ એમ ચન્દ્રકિરણે વધતાં રહે છે. પૂનમને ચન્દ્ર સોળે કળાએ સંપૂર્ણ હોય છે, એ જ રીતે આત્મ-ચન્દ્ર પર - અ-૭ ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy