________________
અતીતાવવાન
તપસ્વી શિષ્ય, થા ઇચ્છું છું. મારે પણ એ જ મહમાગે ચાલવું છે - કેશાએ કહ્યું : “જે દિવસે મુનિ વર્ષાવાસ પૂર્ણ કરીને અહીથી રવાના થયા તે જ દિવસે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે રાજા દ્વારા મેકલાયેલ પુરષ સિવાય બીજા કોઈની સાથે ક્રીડા નહિ કરું, પરંતુ. હવે મારું ચિત્ત સંપૂર્ણ સ્વસ્થ છે. મારા અંતરની એ જ ઈચ્છા છે કે હવે પૂર્ણતઃ પવિત્ર જીવન જીવું.”
રથિકે પિતાનું મસ્તક કેશાને ચરણમાં નમાવી દીધું, “તું મારી ગુરુ છે. તું તારું જીવન પવિત્ર રીતે વિતાવ. હું પણ સ્થૂલભદ્રના ચરણમાં રહીને મારું જીવન પવિત્ર બનાવીશ એક સારો કલાકાર બનીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org