________________
LI નમ: શ્રી સર્વજ્ઞાય છે
અરિહંતાણું
સિદ્ધાણું ણમે આયરિયાણું સુમો ઉવજઝાયાણું
ણમો લોએ સવસાહૂણું એસે પંચ નમુક્કારે, સવપાવપૂણાસણે મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં ૫૧ અર્થ – અરિહંતને નમસ્કાર થાઓ
સિદ્ધોને નમસ્કાર થાઓ આચાર્યોને નમસ્કાર થાઓ ઉપાધ્યાયને નમસ્કાર થાઓ.
લકમાં સ્થિત સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. આ પાંચ નમસ્કાર સર્વ પાપને નાશ કરનાર છે અને સર્વ મંગળમાં શ્રેષ્ઠ મંગળ છે.
વિવેચન – નમસ્કાર મહામંત્ર, જૈન સંસ્કૃતિને એક સર્વમાન્ય પ્રભાવશાળી મંત્ર છે. તે સંસારના સર્વ મંત્રમાં મુગટમણિ સમાન છે, કલ્પતરૂ, ચિંતામણિ, કામકુંભ અને કામધેનું સમાન સમસ્ત કામનાઓને પૂર્ણ કરવાવાળો છે, લેકમાં અનુપમ છે, આધ્યાત્મિક, આધિભૌતિક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org