SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર તેવા જ કેશ રહેવા દીધા ૭ એ જ કારણ છે કે કેશ હાવાના કારણે તે કેશી અને કેશરિયાજી કહેવાયા. જે રીતે સિંહ પેાતાના કેશેાના કારણે કેશી કહેવાય છે તે જ રીતે ભદેવને પણ કેશી, કેશરિયાજી વગેરે નામેાથી બાલાવાય છે. ૩૬ ભગવાન ઋષભદેવના વ્યકિતત્વ અને કૃતિત્વના સંબંધમાં ‘ઋષભદેવ એક પરિશીલન' ગ્રંથમાં વિસ્તારથી પર્યાલાચન કરવામાં આવેલ છે. તે કારણે તેના અવલાકનની સૂચનાની સાથે સાથે વિષયને સમાપ્ત કરી રહેલ છું. સ્થવિરાવલિ નિચરિત પછી સ્થવિરાવલીમાં દેવસ્ટિંગણી ક્ષમાશ્રમણ સુધી જ પરંપરા આવે છે. દેવવિંગણી ક્ષમામણ સુધી એક વિશુદ્ધ પરંપરા રહેલ છે. અભયદેવ સૂરિના શબ્દોમાં જોઈએ. દેવસ્વિંગણી ક્ષમાશ્રમણ સુધીની પરંપરાને હું ભાવ પરંપરા માનું છું. તેના પછી શિથિલાચારિઓએ અનેક દ્રવ્ય પરંપરાઓનું પ્રવર્તન કરી દીધું. સ્થવિરાવલીમાં આવેલ સ્થવિરોની પરિચય રેખા, તથા કળ, ગણ વગેરેના પરિચય વિવેચનમાં આપવામાં આવેલ છે. સામાચારી સ્થવિરાવલી પછી અંતિમ વિભાગ સામાચારીને આવે છે. જ્ઞાનના સાર આચાર છે.૯ તે મુકિતનું સાધન છે. એ જ કારણ છે કે જૈનાગમામાં જયાં દાર્શનિક તત્ત્વોની સૂક્ષ્મ વિવેચના કરવામાં આવેલ છે ત્યાં આચારનું પણ સૂક્ષ્મત્વ નિરૂપણ કરેલ છે. સમ્યક્ આચાર જ સમાચાર કે સામાચારી છે. દિગંબર ગ્રંથામાં પણ તે શબ્દ વપરાયેલ છે. અને તેના ચાર અર્થ કરવામાં આવેલ છે: (૧) સમતાના આચાર (૨) સમ્યક્ આચાર (૩) સમ (તુલ્ય) આચાર (૪) સમાન (પરિમાણયુકત) આચાર ८७. चउहिं मुट्ठीहि लोअं करेइ । वृत्ति तीर्थकृतां पंचमुष्टि लोचसंभवेऽपि अस्य भगवतश्चतुर्मुष्टिकलोचगोचरः श्री हेमाचार्यकृत ऋषभचरित्राद्यभिप्रायोऽयं प्रथममेकया मुष्ट्या स्मश्रुकूच्चयोर्लोचे तिसृभिश्च शिरोलोचे कृते एकां मुष्टिमवशिष्यमाणां पवनान्दोलितां कनकावदातयोः प्रभुस्कन्धयोरुपरि लुटन्तीं मरकतोपमानविभ्रतीं परमरमणीयां वीक्ष्य प्रमोदमानेन शक्रेण भगवन् ! मय्यनुग्रहं विधायप्रियतामियमित्थमेवेति विज्ञप्ते भगवतापि सा तथैव रक्षितेति, न ह्येकान्तभक्तानां याञ्चा मनुग्रहीतारः खण्डयन्तीति । -- जम्बूद्वीपप्रज्ञप्ति, वक्षस्कार २ सू. ३० - आगम अड्दुत्तरी गाथा १४ ८८. देवढिखमासमणजा, परंपरं भावओ वियाणेमि । सिढिलायारे ठविया, दव्वेण परंपरा बहुआ । ८९. णाणस्स सारं आयारो ९०. समदा समाचारो, सम्माचारी समो व आचारो । सव्वेसि सम्माणं समाचारो हु आचारो ॥ Jain Education International For Private & Personal Use Only --मूलाचार गाथा १२३ www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy