SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ મૂØ:~ वासावासं पज्जोसवियाणं छट्ठभत्तियस्स भिक्खुस्स कप्पंति दो गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्त वा पविसित्तए वा ॥ २४२ ॥ અર્થ : વર્ષાવાસમાં રહેલા છઠ્ઠ કરવાવાળા ભિક્ષુને ગોચરીના સમયે આહારને માટે કે પાણીને માટે ગૃહસ્થના કુળ તરફ બે વાર નીકળવુ અને પ્રવેશ કરવું ક૨ે છે, મૂ -~ કલ્પસૂત્ર वासावासं पज्जोसवियाणं अहमभत्तियस्स भिक्खुस्स कप्पंति तओ गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्aमित्त वा पवित्तिए वा ॥ २४३ ॥ અર્થ : વર્લ્ડવાસ સ્થિત અઠ્ઠમ કરવાવાળા ભિક્ષુને ગૌચરીના સમયે આહારને માટે અથવા પાણીને માટે ગૃહસ્થાના કુળ તરફ ત્રણ વાર નીકળવાનું અને પ્રવેશ કરવાનુ ક૨ે છે, ભૂજઃ वासावासं पज्जोसवियाणं विकिद्वभत्तियस्स भिक्खुस्स कप्पंति सव्वे वि गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्त वा पविसित्तए वा ॥ २४४ ॥ અર્થ : વર્ષાવાસ રહેલા વિકૃષ્ટ ભક્ત (અઠ્ઠમ ભક્તથી અધિક તપ) કરવાવાળા ભિક્ષુકને આહારને માટે અથવા પાણીને માટે ગૃહસ્થના કુળ તરફ જે સમયે ઇચ્છા હોય તે સમયે નીકળવાનું અને પ્રવેશ કરવાનુ પે છે, અર્થાત્ વિષ્ટ ભક્ત કરવાવાળા ભિક્ષુકને ગૌચરી માટે બધા વખતે પ્રવેશ કરવાની આજ્ઞા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy