SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. શ્રી. અમૃતલાલ દીપચંદ શાહ મારા પૂ. માતુશ્રી તથા પૂ. પિતાશ્રી તરફેથી જે અણમેલ વારસે મળે કે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં અથવા મુશ્કેલીના સમયમાં હિંમત હારવી નહિ અને અખુટ સંપત્તિ પૂન્યના ઉદયથી મળે તો પણ નિરાભીમાન રહેવું અને વિનય તથા વિવેક ચુકવે નહિ. કારણ ? વહેતા જળ નિર્મળ ભલા, સાધુ વિચરતા ભલા, ધન, દોલત દેતા ભલા. તે પ્રમાણે આજે ઈશ્વર કૃપાથી જે લક્ષમી મળી છે તેનો સદ્દઉપયોગ શક્ય તેટલી વધારે સમાજ કલ્યાણના તથા માદરે વતનના કામમાં કરી રહ્યો છું, પૂન્યાનુબંધી પૂન્ય ઉપાર્જન કરી રહ્યો છું. મારા માતા-પિતાએ મારામાં જે ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું તેનું જ આ પરિણામ છે. મારા ધર્મ-પત્નીએ પણ મારા જીવનમાં અને મારા સમગ્ર પરિવારમાં, દાન, શીલ અને તપની ખૂઓથી મહેકતી લીલી ફૂલવાડીનું સર્જન કર્યું. માતૃ દેવો ભવ : પીતૃ દેવો ભવ : લિ. આપને ગુણાનુરાગી : જયતીલાલ. સમાજ કલ્યાણના મારામાં જે ધાર્મિક સંસ્કારનું પરિવારમાં, દાન, શીલ અને
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy