________________
ગણધર ચરિત્ર
૩૦૧ समणसयाइं वाएइ, थेरे मोरियपुत्ते कासवगोत्ते णं अध्दुट्ठाई समणसयाइं वाएइ, थेरे अकंपिए गोयमे गोत्तेणं, थेरे अयलभाया हारियायणे गोत्तेणं ते दुन्नि वि थेरा तिन्नि तिन्नि समणसयाइं वाइंति, थेरे मेयजे थेरे य प्पभासे एए दोन्नि वि थेरा कोडिन्ना गोत्तेणं तिन्नि तिन्नि समणसयाई वाएंति, से एतेणं अट्टेणं अज्जो! एवं वुच्चइ समणस्स भगवओ महावीरस्स नव गणा एक्कारस गणहरा होत्था ॥२०२॥
અર્થ : પ્રન– “ભગવન! એમ કઈ દષ્ટિથી કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીરને નવ ગણુ અને અગીઆર ગણધર હતા?” - ઉત્તર: “શ્રમણ ભગવાન મહાવીરના મોટા શિષ્ય ઈંદ્રભૂતિ નામના ગૌતમ ગોત્રીય અણુગાર પાંચસે શ્રમણોને વાચના આપતા હતા. બીજા શિખ્ય અગ્નિભૂતિ નામના ગૌતમ ગોત્રીય અણગારે પાંચ શ્રમણોને વાચના આપી. ત્રીજા શિષ્ય લધુ અણગાર વાયુભૂતિ ગૌતમ ગોત્રીય પાંચસો શ્રમણને વાચના આપી. ચોથા શિષ્ય આર્યવ્યક્ત ભારદ્વાજ ગોત્રીય અવિરે પાંચસો શ્રમણને વાચના આપી. પાંચમા શિષ્ય આર્ય સુધર્મા નામના અગ્નિવૈશાયન ગેત્રીય સ્થવિરે પાંચસે શ્રમણોને વાચા આપી. છઠ્ઠા શિષ્ય મંડિતપુત્ર નામના વાસિષ્ઠ ગેત્રીય રવિરે ત્રણ પચાસ શ્રમણને વાચના આપી. સાતમા શિષ્ય મર્યપુત્ર નામના કાશ્યપગોત્રીય સ્થવિરે ત્રણસે પચાસ શ્રમણોને વાચના આપી. આઠમા શિષ્ય અકપિત નામના ગૌતમ ગોત્રીય સ્થવિરે અને નવમા શિષ્ય અલભ્રાતા નામના હારિતાયન ગાત્રીય સ્થવિરે ત્રણસો શ્રમણને વાચના આપી. દશમા શિષ્ય મેતાર્ય નામના કૌડિન્ય ગોત્રીય સ્થવિરે અને અગિયારમાં શિષ્ય પ્રભાસ નામને કૌડિન્ય ગાત્રીય સ્થવિરે ત્રણ ત્રણસો શ્રમણોને વાચના આપી.
તે કારણે હું આર્યો! એમ કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીરને નવગણ અને અગિયાર ગણધર હતા અર્થાત્ આઠમા નવમા ગધણુરની એક વાચના હતી અને દસમા તથા અગિયારમાની પણ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org