SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ કલ્પસૂત્ર ગર્ભમાં આવ્યા ઈત્યાદિ સંપૂર્ણ હકીકત ચિત્રા નક્ષત્રના પાઠની સાથે પૂર્વની માફક સમજવું. યાવત ચિત્રા નક્ષત્રમાં તેઓ પરિનિર્વાણને પ્રાપ્ત થયા. —— * જન્મ મૂ6: तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठनेमी जे से वासाणं चउत्थे मासे सत्तमे पक्खे कत्तियबहुले तस्स णं कत्तियबहुलस्स बारसीपक्खेणं अपराजियाओ महाविमाणाओ बत्तीसं सागरोवमहितीयाओ अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे सोरियपुरे नगरे समुद्दविजयस्स रन्नो भारियाए सिवाए देवीए पुव्वरत्तावरत्तकालसमयंसि जाव चित्ताहिं गब्भत्ताए वक्कंते, सव्वं तहेव सुमिणदंसणदविणसंहरणाइयं પ્રત્યે માયવ . ૧૬ર અર્થ : તે કાળે તે સમયે અહંત અરિષ્ટનેમિ, જ્યારે વર્ષાઋતુને એ માસ, સાતમે પક્ષ અર્થાત કારતક માસના કૃષ્ણ પક્ષને સમય આવ્યે ત્યારે કારતક દ્વાદશી (વદ-૧૨)ના દિવસે, બત્રીસ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી અવીને આ જંબુદ્વીપમાં ભારતવર્ષના સેરિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની પત્ની શિવાદેવીની કક્ષમાં, રાત્રિના પૂર્વ અને અપરભાગની સંધિવેળામાં અર્થાત મધ્યરાત્રિમાં ચિત્રા નક્ષત્રને યોગ થયો ત્યારે ગર્ભરૂપે ઉત્પન્ન થયા. ત્યારપછીનું બધું વર્ણન ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન, ધનધાન્યની વૃદ્ધિ ઈત્યાદિ સમાન અહીં પણ કહેવું જોઈએ. મૂલ્ય – तेणं कालेणं तेणं समएणं अरहा अरिठ्ठनेमी जे से वासाणं पढमे मासे दोच्चे पक्खे सावणसुद्धे तस्स णं सावण Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy