________________
પુરુષાદાનીય અર્હત પાર્શ્વનાથ : પૂર્વ ભવ
મૂØ :
तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्स णं चित्तबहुलस्स चउत्थीपक्खेणं पाणयाओ कप्पाओ वीसं सागरोमद्वितीयाओ अनंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वाणरसीए नयरीए आससेणस्स रन्नो वम्माए देवीए पुव्वरत्ताव रत्तकालसमयंसि विसाहाहिं नक्खत्तेणं जोगमुवागए आहारवक्कतीए (ग्रं. ७००) भववक्कंतीए सरीरवक्कंतीए कुच्छिसि गब्भत्ताए वक्कते ॥ १४९ ॥
૨૩૩
અર્થ : તે કાળે તે સમયે પુરુષાદાનીય અંત પાર્શ્વ જ્યારે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત ચૈત્રમાસના કૃષ્ણપક્ષ હતા તે ચૈત્રવદ ૪ના દિવસે વીસ સાગરોપમના આયુષ્યવાળા પ્રાત નામના કલ્પથી · આયુષ્ય પૂર્ણ કરીને, દિગ્ધ આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટતાંજ શીઘ્ર ચ્યવન કરીને આ જંબુદ્રીપના ભારતવર્ષની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં જ્યારે રાત્રિના પૂર્વ ભાગ સમાપ્ત થઇ રહ્યો હતેા અને ભાગ પ્રારંભ થઇ રહ્યો હતેા, તે સંધિવેળાએ - મધ્યરાત્રિમાં વિશાખા નક્ષત્રના યોગ થતાં જ ગરૂપમાં ઉત્પન્ન થયા.
પાછલા
વિવેચન કાઇ પણ જીવ એકાએક તીર્થંકર બની જતા નથી પરંતુ તીર્થંકર બનવા પહેલાં તે જીવને લાંબા સમય સુધી સાધના કરવી પડે છે, જેવી રીતે કે ભગવાન મહાવીરના જીવને સત્તાવીશ ભત્ર પહેલાં સમ્યકત્વની ઉપલબ્ધિ થઈ હતી, તેવી જ રીતે ભગવાન પાર્શ્વનાથના જીવને દસ ભવ પહેલાં સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું.
(૧) મસ્મૃતિ-એકવાર ભગવાન પાર્શ્વનાથના જીવે જ બુદ્ધીપના ભરતક્ષેત્રના પાનનપુરમાં વિશ્વભૂતિ પુરોહિતના પુત્ર મરુભૂતિ બન્યા, મેાટાભાઇનુ નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org