SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ કલ્પસૂત્ર પકડે છે? મેં ગુરુ આજ્ઞાનું પાલન કરેલ છે. જે તમારે પકડવા હોય તે ઉદ્યાનમાં જે ધ્યાન કરી રહેલા મારા ગુરુ ઊભા છે તેમને પકડે.” તે જ ક્ષણે લોકો ત્યાં આવ્યા અને મહાવીરને પકડવા લાગ્યા. દેરડાંથી જકડીને ગામમાં લઈ જવા લાગ્યા. તે વખતે મહાભૂતિલ એન્દ્રજાલિકે ભગવાનને ઓળખી લીધા અને લોકોને ધમકાવતાં સત્ય હકીક્ત સમજાવી. લોકો સંગમની પાછળ દોડ્યા પણ તેને ક્યાંય પત્તો ન લાગ્યો. ૨૯૬ જયારે ભગવાન મેસલિગ્રામ પધાર્યા ત્યારે સંગમે ત્યાં પણ ભગવાન ઉપર તરસ્કર કૃત્યને આરોપ ચડાવ્યો. ભગવાનને પકડીને રાજ્ય પરિષદમાં લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાં સમ્રાટ સિદ્ધાર્થના સ્નેહી-સાથી સુમાગધ રાષ્ટ્રીય (પ્રાન્તને અધિપતિ-વર્તમાન કમિશનર જેવો) બેઠા હતા. તેમણે ભગવાનનું અભિવાદન કર્યું અને બંધનમુક્ત કરાવ્યા. ત્યાંથી તસલિના ઉદ્યાનમાં પધારીને ફરી ધ્યાન કર્યું. સંગમે ચોરી કરીને ભયંકર શસ્ત્રાત્રે મહાવીરની પાસે લાવીને રાખ્યા. લોકોએ ચાર સમજીને મહાવીરને પડયા. પરિચય પૂછવામાં આવ્યો પરંતુ પ્રનને ઉત્તર ન મળવાથી તેસલિ ક્ષત્રિયે છદ્મ વેલી શ્રમણ સમજીને ફાંસીની સજા આપી. ફાંસીના માંચડા ઉપર ચડાવી ગળામાં ફસીને ગાળિયે પણ નાખી દીધે અને નીચેથી માંચડાને હઠાગે પરંતુ જેવો માંચડે ખ કે ગાળિયો તૂટી ગયો. આ પ્રમાણે સાત વખત ગાળિયો તૂટી જવાથી બધા ચકિત થઈ ગયા. ક્ષત્રિયને આદેશ આપે, તેણે પ્રભુને કઈ મહાપુરુષ સમજીને મુક્ત કરી દીધા. ભગવાન ત્યાંથી સિદ્ધપુર આવ્યા. સંગમ કે જે શિકારી ક્તરાની માફક મહાવીરની પાછળ લાગી રહેલ હતા ત્યાં પણ તેણે મહાવીર ઉપર ચેરીનો આરોપ ચઢાવીને પકડાવ્યા પરંતુ કૌશિક નામના ઘેડાના વેપારીએ ભગવાનને પરિચય આપી મુક્ત કરાવ્યા. ર૭ ભગવાન ત્યાંથી વ્રજગામ પધાર્યા. તે દિવસે પર્વને પુનીત દિવસ હોવાથી બધા ઘરમાં ખીર બનાવેલ હતી. ભગવાન ભિક્ષાને માટે પધાર્યા પરંતુ સંગમે સર્વત્ર અનેષણય–નહિ લેવા યોગ્ય બનાવી દીધી. ભગવાન ભિક્ષા લીધા વિના જ પાછા ફરી આવ્યા. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy