SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ કલ્પસૂત્ર दसणचरित्तेहिं अजियाइं जिणाहि इंदियाइं, जियं च पालेहि समणधम्म, जिअविग्यो वि य वसाहि तं देव! सिद्धिमज्झे निहणाहि रागदोसमल्ले तवेणं धिइधणियबद्धकच्छे महाहि अट्ठकम्मसत्तू झाणेणं उत्तमेणं सुक्केणंअप्पमत्तो हराहि आराहणपडागं च वीर ! तेलोक्करंगमज्झे, पावय वितिमिरमणुत्तरं केवलं वरणाणं, गच्छ य मोक्खं परमपयं जिणवरोवदिटेणं मग्गेणं अकुडिलेणं, हंता परीसहच जय जय खत्तियवरवसहा! बहूई दिवसाइं बहूई पक्खाइं बहूई मासाई बहूई उऊई बहूइं अयणाई बहूई संवच्छराइं अभीए परीसहोवसग्गाणं खंतिखमे भयभेखाणं धम्मे ते अविग्धं भवउ त्ति कटु जय जय सद પjનંતિ ૧૧૨ અર્થ: હે સમૃદ્ધિમાન આપને જય થાઓ, વિજય થાઓ! હે કલ્યાણકારી ! આપને જય થાવ, વિજય થાવ, આપનું ભદ્ર કિલ્યાણ) થાવ. નિરતિચાર જ્ઞાન, દર્શન અને ચારિત્રથી તમે નહિ જીતેલી ઈન્દ્રિયોને જીતે, જીતીને શ્રમણ ધર્મનું પાલન કરો, વિધ્રને જીતીને હે દેવ! તમે તમારા સાધ્યની સિદ્ધિમાં રહો. તપથી, તમે રાગદ્વેષ રૂપી મલ્લોને નાશ કરો. ધૈર્યરૂપી મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુકલ ધ્યાનથી આઠ કર્મશત્રુએને મસળી નાખો. હે વીર! અપ્રમત્ત બનીને ત્રણ લેકના રંગમંડપમાં વિજય પતાકા ફરકાવો. અંધકાર રહિત ઉત્તમ પ્રકાશરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, જિનેશ્વર દ્વારા ઉપદેશાયેલ સરળ માર્ગનું અનુસરણ કરીને તમે પરમપદ મોક્ષને પ્રાપ્ત કરો. પરીષહની સેનાને પરાજિત કરો. હે ઉત્તમ ક્ષત્રિય! હે ક્ષત્રિય નરપુંગવ! તમારો જય થાવ, વિજય થાવ! ઘણું દિવસો સુધી, ઘણુ મહિનાઓ સુધી, ઘણાં વરસો સુધી, પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને, ભયંકર અને અત્યંત ભય ઉત્પન્ન કરનારા પ્રસંગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy