SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ક૯પસૂત્ર વિષે બે બાલ (૩૦ ૦ ૦) પ્રત આપણા ધાર્મિક ગ્રંથોમાં કલ્પસૂત્ર એક મહત્ત્વનો ગ્રંથ છે. આ ગ્રંથ મૂળ અર્ધમાગધી ભાષામાં છે. એ ગ્રંથ હિંદી ભાષામાં બહાર પાડવામાં આવેલ તેને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવાનું શ્રીસંઘે નકકી કરેલ, જે પ્રથમ આવૃતિ બહાર પડતાંની સાથે જ અઠવાડિયામાં ખલાસ થઈ જવાથી અને ખૂબ માંગ રહેવાથી આ બીજી આવૃતિ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. આ ગ્રંથમાં વૃદ્ધો પણ સહેલાઈથી વાંચી શકે તેટલા માટે મોટા ટાઈપથી લખાણ છાપવામાં આવેલ છે અને પુસ્તક લાંબા સમય સુધી ચાલી શકે તેટલા માટે સારા કાગળ વાપરવામાં આવેલ છે. આ ગ્રંથમાં આર્થિક સહકાર આપનાર વ્યકિતઓની નામાવલી નીચે પ્રમાણે છે. આર્થિક સહકાર આપનાર દાતાઓ ૧૦૦૧) શ્રી મનહરલાલ રતિલાલ ગોસલીયા ૧૦૦૧) ,, પ્રવીણચંદ્ર ખેમચંદ મહેતા ૧૦૦૧) 55. કરસીભાઈ હીરજીભાઈ શાહ ૦૧) 55. પ્રેમજી હીરજી ગાલા ૧૦૦૧) 5. મણીલાલ વીરચંદ મેઘજી ૧૦૦૧) 95. ભાનુભાઈ કેશવલાલ ભણસાળી ૧૦૦૧) 55. રવીચંદ્ર સુખલાલ શાહ ૧૦૦૧) ,, ગીરધરલાલ દામોદર દફતરી ૧૦૦૧) ;) ગીરધરલાલ પાનાચંદ મહેતા ૧૦૦૧) 95. શ્રીમતી મંજુલાબેન નવીનચંદ પુરૂષોતમદાસ દેશી ગાંડલવાલા ૧૦૦૧) હકમીચંદ ધારસી પંચમીયા ૧૦૦૧) 3). મનહરલાલ ચુનીલાલ વેકરીવાલા ૧૦૦૧) છે. જયંતિલાલ અમૃતલાલ શાહ ૧૦૦૧) 95. ચંદુલાલ લક્ષ્મીચંદ શાહ ૧૦૦૧) 55. રમણીકલાલ કરતુરચંદ કોઠારી ૧૦૦૧) , મણીલાલ શામજીભાઈ વીરાણી ૧૦૦૧) 55. છગનલાલ શામજીભાઈ વીરાણી ૧૦૦૧) 95 કાન્તિલાલ કેશવલાલ તલકચંદ શેઠ ૧૦૦૧) , લાલદાસ જમનાદાસ શેઠ (ફીટ ટાઈટ) ૧૯૦૧૯
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy