SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ કલ્પસૂત્ર રહ્યા. યશોદાની કુક્ષિથી તેમને એક પુત્રી પણ થઈ જેનું નામ પ્રિયદર્શના રાખવામાં આવ્યું.૮૦ તેનું પાણિગ્રહણુ ભગવાનની બહેન સુદર્શનના પુત્ર જમાલિની સાથે કરવામાં આવ્યું. ૧૮૦ મૂત્રઃ समणस्स णं भगवओ महावीरस्स पिया कासवे गोत्तेणं, तस्स णं तओ नामधेजा एवमाहिज्जति, तं जहा-सिद्धत्थे इ वा सेज्जंसे इ वा जसंसे इ वा ॥१०५॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ આ પ્રમાણે છે-સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. મૂત્ર - समणस्स णं भगवओ महावीरस्स माया वासिट्ठा गोत्तणं. तीसे णं तओ नामधिज्जा एवमाहिज्जति, तं जहा-तिसला इवा विदेहदिण्णा इ वा पियकारिणी इ वा ॥१०६॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીરના માતા વાસષ્ઠ ગોત્રનાં હતાં. તેમના ત્રણ નામ આ પ્રમાણે છે – (૧) ત્રિશલા (૨) વિદેહ દિન્ના અને (૩) પ્રિયકારિણી. H૪ समणस्स णं भगवओ महावीरस्स पित्तिज्जे सुपासे, जेहे भाया नंदिवणे; भगिणी सुदंसणा, भारिया जसोया कोंडिन्ना નોત્તેf I ૧૦૭. અર્થ: શ્રમણ ભગવાન મહાવીરના કાકાનું નામ સુપાર્શ્વ હતું. મોટાભાઈનું નામ નંદિવર્ધન હતું. બહેનનું નામ સુદર્શન હતું, પત્નીનું નામ યશોદા હતું અને તેનું ગોત્ર કૌડિન્ય હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy