SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ મહોત્સવ मूळ : जिमियभुत्तोत्तरागया वि य णं समाणा आयंता चोक्खा परमसुईभूया तं मित्तनाइनियगसयण संबंधिपरिजणं नायए य खत्तिय विउ लेणं पुप्फवत्थगंधमल्लालंकारेणं सक्कारेति सम्माति सक्कारिता सम्माणित्ता तस्सेव मित्तनाइनियगसयण संबंधिपरिजणस्स नायाण य खत्तियाण य पुरओ एवं वयासी ॥ १०२ ॥ ૧૫૧ અર્થ : ભાજન કર્યા પછી વિશુદ્ધ જળથી કાગળા કરે છે, દાંત અને મેઢાંને સ્વચ્છ કરે છે. આ રીતે પરમ વિશુદ્ધ સ્વચ્છ બનેલાં, માતાપિતા, આવેલા મિત્રા, જ્ઞાતિજના સ્વજન, પરિજના અને જ્ઞાતૃવંશના ક્ષત્રિયાને ઘણાંએ પુષ્પ, વસ્ત્ર, સુધિત પદાર્થ, માળા અને આભૂષણ આપીને તેમનું સ્વાગત કરે છે-સત્કાર કરે છે. સત્કાર અને સન્માન કરીને તે મિત્રા, જ્ઞાતિજના, સ્વજના, પરિજના અને જ્ઞાતૃવંશીય ક્ષત્રિયા સમક્ષ ભગવાનના માતા પિતા આ પ્રમાણે મેલ્યા : मूल: पुवि पि य णं देवाणुपिया ! अम्हं एयंसि दारगंसि गब्भं वक्तंसि समाणंसि इमेयारूवे अब्भत्थिए चिंतिए जाव समुप्पज्जित्था - जप्पभिड़ं चणं अम्हं एस दारए कुच्छिसि गव्भत्ताए वक्कते तप्पमिदं च णं अम्हे हिरन्नेणं वड्ढामो सुवन्नेणं धणेणं धन्नेणं जाव सावएजेणं पीसक्कारेणं अईव अईव अभिवड्ढामो सामंतरायाणो वसमागया य तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स एयाणुरुवं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy