SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ કલ્પસૂત્ર અર્થ: તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણ ખૂબ પ્રસન્ન થઈ તુષ્ટ થઈ પ્રસન્નતાથી તેનું હૃદય વિકસિત થયું. પ્રસન્ન થઈને તે આ પ્રમાણે વિચારવા લાગી. “નકકી લાગે છે કે મારા ગર્ભનું હરણ થયેલ નથી, કે મારે ગર્ભ ગળી ગયો નથી. જે મારો ગર્ભ પહેલાં હલતો ન હતો તે હવે હલવા લાગ્યો છે. આ રીતે વિચારીને તે અત્યન્ત પ્રસન્ન થઈ, સંતોષને પ્રાપ્ત કર્યો અને ઘણું આનંદપૂર્વક રહેવા લાગી. – અભિગ્રહ - મૂત્રઃ तए णं समणे भगवं महावीरे गब्भत्थे चेव इमेयारूवं अभिग्गहं अभिगिण्हइ नो खलु मे कप्पइ अम्मापिएहिं जीवंतेहिं मुंडे भवित्ता अगारवासाओ अणगारियं पव्वइत्तए ॥९१॥ ' અર્થ: તે પછી શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યાં રહ્યાં આવી જાતને અભિગ્રહ (નિયમ-સંકલ્પ) સ્વીકાર્યો કે-જ્યાં સુધી મારા માતાપિતા જીવતાં હશે ત્યાં સુધી હું મુંડિત થઈને ગૃહવાસને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરીશ નહિ.” વિવેચનઃ શ્રમણ ભગવાન મહાવીરે વિચાર્યું – “અત્યારે તે હું ગર્ભમાં છું, માએ મારું મોઢું પણ જોયેલ નથી છતાં પણ માતાને આટલો બધે મેહ છે, તે પછી મારા જન્મ બાદ કેટલે મેહ થશે. માતાપિતાની હયાતીમાં જે હું સંયમ લઈશ તો તેમને ઘણું જ કષ્ટ થશે, જ્ઞાની ભગવંતે સાતમા મહિને ઉપર જણાવેલ પ્રતિજ્ઞા ગ્રહણ કરી. ૧ --—* ગર્ભ પરિપાલન - મૂલ્સ :- तए णं सा तिसला खत्तियाणी ण्हाया कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सव्वालंकारभूसिया तं गब्भं नाइ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy