________________
ભગવાન મહાવીર
એવા
અર્થાત “ગભમાં
ગર્ભના સ્થિર થવાને કારણે શેક
૧૩૩ અર્થ: તે પછી શ્રમણ ભગવાન મહાવીર માતા પ્રત્યે અનુકંપા કરવા માટે અર્થાત “ગર્ભમાં હલન-ચલન કરીશ તો માતાને કષ્ટ થશે” એવું વિચારી નિયલ થઈ ગયા, હલન-ચલન બંધ કરી દીધું. અકંપ બની ગયા, પોતાનાં અંગોપાંગને સંકેચી લીધાં, આ પ્રમાણે માતાની કુક્ષિમાં હલન-ચલન રહિત થઈ ગયા. મૂલ્ય:
तए णं तीसे तिसलाए खत्तियाणीए अयमेयारूवे संकप्पे जाव समुप्पज्जित्था-'हडे मे से गब्भे, मडे मे से गब्भे, चुए मे से गब्भे, गलिए मे से गब्भे, एस मे गब्भे पुट्विं एयति इयाणिं नो एयति त्ति कट्ठ ओहतमणसंकप्पा चिंतासोगसायरं संपविट्ठा करयलपल्हत्थमुही अज्झाणोवगया भूमिगयदिट्ठीया झियायइ । तं पिय सिद्धत्थरायभवणं उवरयमुइंगतंतीतलताહનાલફન્નનળબળુક લીવિક વિરૂ. ૮૮
અર્થ: ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં એવા પ્રકારને વિચાર આ કે- શું મારો આ ગર્ભ હરાઈ ગયું છે કે શું મરી ગયા છે કે અથવા શું મારે ગર્ભ એવી ગયો છે! કારણ કે મારે આ ગર્ભ પહેલાં હાલત ચાલતા હતા તે હવે હાલતા ચાલતો નથી. આવા પ્રકારને વિચાર કરીને તે ખિન્ન મનવાળી બનીને ચિંતા અને શોકના સાગરમાં ડૂબી ગઈ હથેળીમાં મોઢું રાખી આર્તધ્યાન ધરવા લાગી, ભૂમિ તરફ દષ્ટિ કેન્દ્રિત કરીને ચિંતા કરવા લાગી. તે વખતે સિદ્ધાર્થ રાજાનું સંપૂર્ણ ઘર શેકાકુળ થઈ ગયું. જ્યાં પહેલાં મૃદંગ, વીણું વગેરે વાદ્ય વાગતાં હતાં, રાસ ક્રીડાઓ થતી હતી, નાટક થતાં હતાં, જય જયકાર થતા હતા ત્યાં સર્વત્ર શૂન્યતા વ્યાપી ગઈ, ઉદાસીનતા છવાઈ ગઈ.
વિવેચનઃ મા, વાત્સલ્યની અમર મૂર્તિ છે. તેની મમતા અલોકિક છે. સંસારની કઈ પણ શક્તિ તે મમતાની મૂર્તિની તુલનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org