________________
૧૩૨
કલ્પસૂત્ર
ताए वक्कते तप्पमिइं च णं अम्हे हिरण्णेणं वड्ढामो सुवन्नेणं वड्ढामो, धणेणं धन्नेणं रज्जेणं रटेणं बलेणं वाहणणं कोसेणं कोट्ठागारेणं पुरेणं अंतेउरेणं जणवएणं जसवाएणं वड्ढामो, विपुलधणकणगरयणमणिमोत्तियसंखसिलप्पवालरत्तरयणमाइएणं संतसारसावएज्जेणं पीइसक्कारसमुदएणं अतीव अतीव अभिवड्ढामो तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स एयाणुरूवं गोन्नं गुणनिप्फन्नंनामधिज्जं करिस्सामो 'वद्यमाणो' त्ति ॥ ८६॥
અર્થ: તે પછી શ્રમણ ભગવાન મહાવીરના માતા-પિતાને ચિંતન, અભિલાષારૂપ મને ગત સંકલ્પ ઉત્પન્ન થયે કે જ્યારથી આ અમારે પુત્ર કુક્ષિમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્યથી, સુવર્ણથી, ધનથી, धान्यथा, न्यथी, राष्ट्रथी, सेनाथी, वाहनाथी, घन-भारथी, पुरथी, અંત:પુરથી, જનપદથી, યશકીર્તિથી વૃદ્ધિ પામી રહ્યા છીએ તથા ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ અને માણેક વગેરે નિશ્ચયપણે આપણે ત્યાં અત્યધિક વધવા લાગ્યાં છે તથા આપણું સંપૂર્ણ જ્ઞાતૃકુળમાં પરસ્પર અત્યન્ત પ્રીતિ વધવા લાગી છે અને ખૂબ આદર-સત્કાર પણ વધવા લાગે છે, તેથી જ્યારે આપણે આ પુત્ર જન્મ લેશે ત્યારે આપણે આ પુત્રનું તેના અનુરૂપ ગુણોને અનુસરણ કરનારું ગુણસંપન્ન વર્ધમાન” નામ રાખશું. ----- * मना २ थवाने १२थे शs मूलः
तए णं समणे भगवं महावीरे माउअणुकंपणछाए निचले निप्फदे निरयणे अल्लीणपल्लीणगुत्ते या वि होत्था ॥ ८७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org