SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નફળનું કથન ૧૨૧ રજત રાશિ તથા સીસાની રાશિને ઉપાડે છે તે ક્રમશ: બીજા, ત્રીજા, ચેાથા કે પાંચમા ભવે મેાક્ષ પ્રાપ્ત કરે છે, મૂ एवं खलु देवाणुप्पिया ! अम्हं सुमिणसत्थे बायालीसं सुमिणा तीसं महासुमिणा बाहत्तरं सव्वसुमिणा दिट्ठा, तत्थ णं देवाप्पिया ! अरहंतमातरो वा चक्कवट्टिमायरो वा अरह तंसि वा चक्कहरंसि वा गब्भं बक्कममाणंसि एतेसिं तीसाए महासुमिणाणं इमे चोदस महासुमिणे पासित्ता णं पडिवुज्झंति, તું ગદ્દા-ય૦ ગદ્દા || ૭૧ || અ હૈ દેવાનુપ્રિય ! નિશ્ચિતરૂપથી અમારા સ્વપ્નશાસ્ત્રમાં ખેતાલીસ સ્વપ્ન (સામાન્ય ફળવાળાં) કહેલાં છે અને ત્રીસ મહાસ્વપ્ન (વિશેષ ફ્ળવાળાં) બતાવેલ છે, એ રીતે ખેતાલીસ અને ત્રીસ કુલ મળી ખેતર સ્વપ્ન બતાવવામાં આવેલ છે, તેમાંથી હે દેવાનુપ્રિય! અરિહંતની માતા અને ચક્રવર્તીની માતા જ્યારે અરિહંત કે ચક્રવતી ગર્ભામાં આવે છે ત્યારે તેત્રીસ મહાસ્વપ્નામાંથી આ ચૌદ મહાસ્વપ્નાને જોઈ ને જાગૃત થાય છે જેવાં કે હાથી – વૃષભ વગેરે, ૧૬૪ મૂ वासुदेवमायरो वा वासुदेवंसि गब्भं वक्कममाणंसि एएसि चोदसण्डं महासुमिणाणं अण्णतरे सत्त महा सुमिणे पासित्ता णं पडिवुज्झति ॥ ७२ ॥ અર્થ : વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવતાં તે ચૌદ મહાસ્વપ્નામાંથી કાઈ સાત મહાસ્વપ્ના જોઈ ને જાગૃત થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy