SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નફળનું કથન છે, બીજા પહેારમાં જે સ્વપ્ન જેવામાં આવે છે તેનુ ફળ છ માસમાં પ્રાપ્ત થાય છે, ત્રીા પહેારે તેવામાં આવેલ સ્વપ્નનું ફ્ળ ત્રણ માસમાં પ્રાપ્ત થાય છે અને ચેાથા પહેારમાં જે સ્વપ્ન જોયેલ હોય તેનુ ફળ એક માસમાં પ્રાપ્ત થાય છે. સૂર્યોદયથી બે ઘડી પૂર્વે, જે સ્વપ્ન જેવામાં આવે તેનુ ફળ દશ દિવસમાં પ્રાપ્ત થાય છે અને સૂર્યોદય સમયે જોવાયેલ સ્વપ્નનું ફળ શીઘ્રમેવ પ્રાપ્ત થાય છે, ૧૬૨ ૧૧૯ - ભારતની પ્રાચીન સ્વપ્નશાસ્ર સબંધી માન્યતાનું કેટલુ ક દિગ્દર્શન નીચે કરાવવામાં આવે છે જે વ્યક્તિ એક સ્વપ્ન પછી બીજું સ્વપ્ન જુએ છે, માનસિક અથવા શારીરિક વ્યાધિથી ધેરાયેલ સ્થિતિમાં સ્વપ્ન જુએ છે, મળમૂત્ર અટકાવાના કારણે સ્વપ્ન જુએ છે. તેનું સ્વપ્ન નિરર્થક થાય છે. જે વ્યક્તિ ધર્મનિષ્ઠ છે, જેમના શરીરની ધાતુઓ સમ છે, ચિત્ત સ્થિર છે, જે ઈન્દ્રિયવિજેતા છે, સંયમી અને દયાળુ છે તેનું સ્વપ્ન ઈચ્છા મુજબનુ ફળ આપનારું હોય છે. જો કોઇને કોઇ જાતનું ખરાબ સ્વપ્ન આવે તા તેને કાઈ પણ અન્ય વ્યક્તિ સામે ન કહેવું જોઈએ, ન કહેવાથી તે સ્વપ્ન ફળ આપતું નથી. ખરાબ સ્વપ્ન આવ્યા પછી જે નિદ્રા આવી જાય તેા ખરાબ સ્વપ્નનું ફળ પણ નષ્ટ થઇ જાય છે, કોઈએ ઉત્તમ સ્વપ્ન જોયેલ હોય તે તે સ્વપ્નને ગુરુ કે યાગ્ય વ્યક્તિની સામે કહેવું જોઈએ, જો યોગ્ય વ્યક્તિના અભાવ હાય તેા ગાયના કાનમાં પણ કહી દેવુ જોઇએ. ઉત્તમ સ્વપ્ન જોઇને ફરી પાછું સૂવુ ન જોઇએ, કેમકે સુવાથી તેનુ ફળ નષ્ટ થઇ જાય છે તેથી ખાકીની રાત ધર્મધ્યાન અને `ભગવમરણમાં જ વ્યતીત કરવી જોઈએ. જે માનવ પ્રથમ અશુભ સ્વપ્ન જુએ છે અને પછી શુભ સ્વપ્ન જુએ છે તેને શુભ સ્વપ્નનું ફળ પ્રાપ્ત થાય છે, જે પ્રથમ શુભ સ્વપ્ન જુએ છે અને પછી અશુભ સ્વપ્ન જુએ છે તેને અશુભ સ્વપ્નનું ફળ પ્રાપ્ત થાય છે, જે માણસ સ્વપ્નમાં મનુષ્ય, સિંહ, તુરંગ, હાથી, વૃષભ અને સિંહણથી યુક્ત (બેડેલા) રથ ઉપર પેાતાને બેઠેલા જુએ છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy