SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાર્થથી સ્વન–ચર્ચા ૧૦૯ મેટા મોટા જળાશયમાં સરખી રીતે ઉત્પન્ન થતાં કમળોને વિકસિત કરનાર, હજાર કિરણેના તેજથી પ્રદીપ્ત દિવસને કરનાર સૂર્યને ઉદય થયે, ત્યારે શવ્યા પરથી ઊઠે છે અર્થાત શયનખંડમાંથી બહાર આવે છે. (અહીં સૂર્યના જે વિશેષણ દર્શાવાયા છે તે સૂર્યના ઉદયપૂર્વેની અવસ્થાથી માંડીને ઉત્તરોત્તર અવસ્થાનાં સૂચક છે. શરૂમાં સૂર્ય લાલ હોય છે, પછી હજાર કિરણથી પ્રકાશતો દેખાય છે પછી તેજથી ઝળહળતું હોય છે વગેરે વગેરે.) मूल: सयणिज्जाओ अब्भुद्वित्ता पायपीढाओ पच्चोरहइ, पायपीढाओ पच्चोरुहित्ता जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता अट्टणसालं अणुपविसइ, अट्टणसालं अणुपविसित्ता अणेगवायामजोगवग्गणवामदणमल्लजुद्धकरणेहिंसंते परिस्संते सयपागसहस्सपागेहिं सुगंधवरतेल्लमाइएहिं पीणणिज्जेहिं जिंघणिज्जेहिं दीवणिज्जेहिं दप्पणिज्जेहिं मयणिज्जेहिं विहणिज्जेहिं सबिदियगायपल्हायणिज्जेहिं अब्मगिए समाणे तेल्लचम्मंसि णि उणेहिं पडिपुन्नपाणिपायसुकुमालकोमलतलेहिं पुरिसेहिं अब्भंगणपरिमद्दणुव्वलणकरणगुणनिम्माएहिं छेएहिं दक्खेहिं पहेहिं कुसलेहिं मेधावीहिं जियपरिस्समेहिं अद्विसुहाए मंससुहाए तयासुहाए रोमसुहाए चउविहाए सुहपरिकम्मणाए संवाहिए समाणे अवगयपरिस्समे अट्टणसालाओ पडिनिक्खमइ ॥६१॥ અર્થ: મહારાજા સિદ્ધાર્થ શય્યા આસનથી ઊઠે છે, પાદપીઠિકાથી ઊતરે છે, પાદપીઠિકાથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવીને व्यायाममा प्रवेश ४२ छे. (१) योग्या--(शस्त्रानो सल्यास) वान Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy