SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ૧૦૮ रयाति, सीहासणं रयावित्ता जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छंति तेणेव उवागच्छित्ता करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कटु सिद्धत्थस्स खत्तियस्स तमाणત્તિ પ્રવિતિ છે ? / અર્થ: ત્યારપછી તે કૌટુંબિક પુરુષો સિદ્ધાર્થ રાજા દ્વારા એવા પ્રકારને આદેશ મળતાં ખુશી થયા અને ઉલસિત હૃદયથી પહેલાની માફક મસ્તક ઉપર અંજલિ કરીને “હે સ્વામિન! જેવી આપની આજ્ઞા” એમ કહીને, આજ્ઞાને વિનયપૂર્વક વચનથી સ્વીકાર કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે. બહાર નીકળીને જ્યાં બાહ્ય ઉપચાનશાળા છે, ત્યાં આવે છે. આવીને તરત જ ઉપસ્થાનશાળાને સુગંધિત જળથી સિંચન કરીને બરાબર સિંહાસન સજાવે છે. સિંહાસન સજાવીને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે. આવીને હાથ જોડીને દસેય નથી માથા ઉપર શિરસાવર્તની સાથે અંજલિબદ્ધ થઈને સિદ્ધાર્થ ક્ષત્રિયની આજ્ઞાને પુનઃ સમર્પિત કરે છે. મૂત્ર___तए णं सिद्धत्थे खत्तिए कल्लं पाउप्पभायाए रयणीए फुल्लप्पलकमलकोमलुम्मिल्लियम्मि अह पंडरे पहाए रत्तासोयपगासकिंसुयसुयमुहगुंजद्वरागसरिसे कमलायरसंडबोहए उहियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलते य सयणिનાગો મુદેડા ૬૦ અર્થ: ત્યારપછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રાતઃકાળ સમયે ઉષાકાળમાં) જ્યારે ઉત્પલ કમલ વિકસિત થાય છે, હરણોનાં કમળ નેત્રે ખુલવા લાગે છે, ઉજજવળ પ્રભાત થવા લાગે છે અને લાલ અશોના પ્રભાપુંજ જેવું, કિંશુકના રંગસમાન, પિપટની ચાંચ અને અર્ધ ચણોઠીના લાલ રંગસમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy