SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ કલ્પસૂત્ર હતા. સર્વ ઋતુઓનાં સુગંધિત ફૂલાની માળા કળશના કંઠ ઉપર રાખેલી હતી, એવા ચાંદીના પૂર્ણ કળશને ત્રિશલાદેવી સ્વપ્નમાં જુએ છે. मूल: तओ पुणो रविकिरणतरुण बोहिय सहस्स१त्तसुरहितर पिंजरजलं जलचरपहगरपरिहत्थगमच्छपरिभुज्जमाण जलसंचयं महंतं जलंतमिव कमलकुवलयउप्पलतामरसपुंडरीय उरुसप्पमाणसिरिसमुदएहिं रमणिजरूवसोभं पमुइयं तभमरगणमत्तमहुकरिगणोक्करोलिब्ममाणकमलं कादंबगबलाहगचक्काक कलहंससारसगव्वियसउणगणमिहुणसेविज्जमाणसलिलं पउमिणिपत्तोवलग्गजल बिंदुमुत्तचित्तं च पेच्छइ साहिययणयणकंतं परमसरं नाम सरं सररुहाभिरामं १० ॥ ४३ ॥ અર્થ : તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં પદ્મ સરોવરને જુએ છે, તે પદ્મ સરોવર પ્રાતઃકાળના સૂર્યની રશ્મિઓથી વિકસિત, સહસ્ર પાંખડીઓવાળાં કમળની સૌરભથી સુગંધિત હતું, તેનું પાણી કમળના પરાગ પડવાથી લાલ અને પીળા વર્ણનું દૃષ્ટિગોચર થઈ રહેલ હતું. તેમાં જળચર જીવાના સમૂહ અહીંતહીં પરિભ્રમણ કરી રહેલ હતેા. મસ્ત્યાદિ તેના જળનું પાન કરી રહેલ હતાં. તે સરાવર અત્યંત ઊંચુ’ અને લાંબુ પહેાળું હતું, સૂવિકાસી કમળા, લાલ કમળા, મેઢાં કમળા, શ્વેત કમળા, એ બધી જાતનાં કમળાથી તે શેાભાયુક્ત હતુ. તે અતિ રમણીય હતું. પ્રમાદયુકત ભમરા અને મસ્ત મધમાખીએ કમળા ઉપર એસીને તેનું રસપાન કરી રહેલ હતી, તે સરવર ઉપર મધુર કલરવ કરનારા લહંસ, બગલા, ચક્રવાક, રાજહંસ, સારસ વગેરે વિવિધ પક્ષીઓનાં યુગલા જળક્રીડા કરી રહેલ હતાં. તેમાં કમલની દળ ઉપર પડેલાં જળકણા સૂર્યનાં કિરા પડવાથી મેાતીની માફક ચમકી રહેલ હતાં. તે સરાવર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy