SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભસંહરણ : હરિણૈગમેષીને આવ્હાન मूल:-- जं स्यणिं च णं समणे भगवं महावीरे देवानंदाए माहणीए जालंधर सगोत्ताए कुच्छीओ तिसलाए खत्तियाणीए वासिहगोत्ता कुच्छिसि गव्मत्ताए साहरिए तं स्यणिं च णं सादेवाणंदा माहणी सयणिजंसि सुत्तजागरा ओहीरवाणी ओहीरमाणी इमे एयारूवे ओराले कल्ला सिवे धन्ने मंगल्ले सस्सिए चोइस महासुमिणे तिसलाए खत्तियाणीए हडे ति पासिता णं पडिबुद्वा । तं जहा - गय उसह० गाहा ॥ ३२ ॥ અર્થ : જે રાત્રે શ્રમણુ ભગવાન મહાવીરને જાલંધર ગોત્રીય દેવાનદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી વાસિષ્ઠ ગાત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગરૂપે સંસ્થાપિત કરવામાં આવ્યા તે રાત્રે તે દેવાનંદા બ્રાહ્મણી તેની શય્યામાં અર્ધ નિદ્રાવસ્થામાં હતી, તે સમયે તેણે એવું સ્વપ્ન જોયું કે भारी उहार, छुट्याएशुअरी, शिवश्य, धन्य, भांगणश्य, श्री युक्त यौह स्वप्नां ત્રિશલા ક્ષત્રિયાણીએ હરી લીધાં છે, એવુ જોઇને તે જાગૃત થઈ, તે ચૌદ મહાસ્વપ્ન છે હાથી, વૃષભ વગેરે. ત્રિશલાનું સ્વપ્નદર્શન * ८५ मूल:-- जं स्यणिं च णं समणे भगवं महावीरे देवाणंदाए माहणी ए जालंधरसगोत्ताए कुच्छीओ तिसलाए खत्तियाणीए वासिहसगोत्ताए कुच्छिसि गब्भत्ताए साहरिए तं रयणिं च णं सा तिसला खत्तियाणी तंसि तारिसगंसि वासघरंसि अब्मितरओ सचित्तकम्मे बाहिरओ दूमियघट्टमट्ठे विचित्तउल्लोयतले Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy