________________
ગર્ભસંહરણઃ હરિર્ઝેગમેપીને આહાન सगोत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छीओ खत्तियकुंडग्गामे नयरे नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवसगोत्तस्स भारियाए तिसलाए खत्तियाणीए वासिहसगोत्ताए कुच्छिसि गम्भत्ताए साहराहि, साहरित्ता मम एयमाणत्तियं खिप्पमेव पच्चप्पिणाहि ॥२५॥
अर्थ : तथा (परिभैषात माहेश पितi) उ हेवानुप्रिय! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને બ્રાહ્મણકુંડ ગ્રામ નગરથી કંડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રીય દેવાનંદા બ્રાહ્મણીની કક્ષિમાંથી ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના જ્ઞાતવંશીય ક્ષત્રિયોના કાશ્યપગેત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયની વાસિષ્ઠ ગોત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે સ્થાપિત કર અને ગર્ભપણે સ્થાપિત કરીને ફરી પાછી મારી આજ્ઞા મને અર્પિત કર અર્થાત મને સૂચિત કર. मूल :--- ____ तए णं से हरिणेगमेसी पायत्ताणियाहिवई देवे सक्केणं देविदेणं देवरन्ना एवं वुत्ते समाणे हटे जाव हयहियए करयल जाव त्ति कटु एवं जं देवो आणवेइ त्ति आणाए विणएणं वयणं पडिसुणेइ, वयणं पडिसुणित्ता सक्कस्स देविंदस्स देवरन्नो अंतियाओ पडिनिक्खमइ पडिनिक्खमित्ता उत्तरपुरच्छिमदिसिभागं अवक्कमइ, अवक्कमित्ता वेउब्वियसमुग्घाएणं समोहणइ, वेउव्वियसमुग्घाएणं समोहणइत्ता, संखेज्जाइं जोयणाइं दंड निसिरइ। तंजहा-रयणाणं वयराणं वेरुलियाणं लोहियक्खाणं मसारगल्लाणं हंसगब्भाणं पुलयाणं सोगंधियाणं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org