SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભસંહરણ: શની વિચારણા પોતે ગ્રહણ કરત. બાર વરસ સુધી આ જાતનું ઘેર તપ કર્યું અને એક માસના અણસણ પછી આયુષ્ય પૂર્ણ કરીને ચમરચંચા રાજધાનીમાં ઈન્દ્ર બન્યા. ઈન્દ્ર બનતાં જ તેણે અવધિજ્ઞાનથી પિતાની ઉપર સૌધર્માવલંસક વિમાનમાં શક નામના સિંહાસન ઉપર શકેન્દ્રને દિવ્ય ભોગ ભોગવતા જોયા. તેના મનમાં એવો વિચાર આવ્યું કે આ મૃત્યુને ઈચ્છનારે, અશુભ લક્ષણવાળો, લજજા અને શભા રહિત, ચોદશીને જન્મનારે, હીનપુણ્યો. કોણ છે? હું તેની શોભા નષ્ટ કરી નાખ્યું પણ મારામાં એટલી શક્તિ કયાં છે? તે અસુરરાજ સંસમારપુર નગરના સન્નિકટવતી ઉપવનમાં અશોક વૃક્ષ નીચે કે જ્યાં ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થાના બારમા વર્ષે ધ્યાનસ્થ ઊભા હતા, ત્યાં આવ્યો. તેણે ભગવાન મહાવીરનું શરણ ગ્રહણ કરી શકેન્દ્ર અને તેના દેવોને ત્રાસ આપવા માટે વિરાટ અને કદરૂપી વિદુર્વણુ કરી અને સીધા સુધર્મા સભાના દ્વાર પાસે પહોંચીને ડરાવવા ધમકાવવા લાગ્યો. શકેન્દ્ર પણ કોપાયમાન થઈને તેનું વજા આયુધ તેની તરફ ફેંકયું. અગ્નિની ચિનગારીઓ પ્રક્ષેપ કરતા વજને જોઈને ચમરેન્દ્ર જે માર્ગે આવ્યો હતો તે માર્ગે પાછા ફરી ગયો. કેન્દ્ર અવધિજ્ઞાનથી જોયું તે ખબર પડી કે તે શ્રમણ ભગવાન મહાવીરનું શરણું લઈને ત્યાં આવેલ હતું અને પાછો ભાગીને ત્યાં જઈ રહ્યો છે. રખેને! ક્યાંક તે વજા ભગવાન મહાવીરને પીડા ન પહોંચાડે, એમ વિચારી તેને પકડવા એકદમ શીવ્ર ગતિએ દે. અમરેન્દ્ર પિતાનું સૂક્ષ્મ રૂપ બનાવ્યું અને મહાવીરના ચરણારવિન્દમાં લપાઈને છુપાઈ ગયો. વા મહાવીરની સમીપે પહોંચે તે પહેલાં જ ઈન્દ્ર વજાને પકડી લીધું અને ચમરેન્દ્રને મહાવીરનું શરણાગત હોવાથી ક્ષમા આપી. અસુરરાજ સૌધર્મ સભામાં કદી જતા નથી પરંતુ અનંતકાળ પછી તે અરિહંતનું શરણું લઈને ગયા તે પણ એક આશ્ચર્ય છે. ૧૪૦ (૯) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક્સ આઠ સિદ્ધા- ભગવાન શ્રી ઋષભદેવ અને તેના નવાણું પુત્ર (ભરતને છોડીને અને ભારતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy