SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ६१ ગર્ભસંહરણ: શકની વિચારણા दयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं जीवदयाणं बोहिदयाणं ॥५॥ धम्मदयाणं धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं धम्मवरचाउरंतचक्कवट्ठीणं ॥६॥ दीवो-ताणं सरणं गईपइट्टा (णं) अप्पडिहयवरनाणदंसणधराणं वियछउमाणं ॥७॥ जिणाणं जावयाणं तिनाणं तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोयगाणं ॥८॥ सव्वन्नूणं सव्वदरिसीणं सिवमयलमख्यमणंतमक्खयमव्वाबाहमपुणरावित्ति-सिद्धिगइनामधेयंठाणं संपत्ताणं नमो जिणाणं जियभयाणं ॥९॥ _ नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स आदिगरस्स चरिमतित्थयरस्स पुव्वतित्थयरनिहिवस्स जाव संपाविउकामस्स वदामि णं भगवंतं तत्थगयं इहगए पासउ मे भगवं तत्थगए इहगयं-ति कट्ठ समणं भगवं महावीरं वंदइ नमसइ, २ सीहासणवरंसि पुरत्थाभिमुहे सन्निसन्ने ॥ १६॥ અર્થ : અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. (અરિહંત ભગવાન કેવા છે?) ધર્મની આદિ કરનારા, ધર્મ–તીર્થની સ્થાપના કરનારા, પોતે પિતાની જ મેળે સમ્યફ બેધને પામનારા, પુરૂષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ, પુરમાં શ્રેષ્ઠ શ્વેત કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લેકના નાથ, લકના હિતકર્તા, લોકમાં દીપક સમાન. લોકમાં ઉદ્યાત કરનારા, અભયદાન આપનારા, જ્ઞાનરૂપી નેત્ર દેનારા, મોક્ષમાર્ગના ઉપદેશક, શરણ આપનારા, સંયમ જીવન આપનારા, સમ્યત્વ રૂપી બાધિ દેનારા, ધર્મના ઉપદેશક, ધર્મના નેતા. ધર્મરથના સારથી છે, ચાર ગતિને અંત કરનારા, શ્રેષ્ઠ ધર્મના ચક્રવતી છે. ભવસાગરમાં દ્વીપ સમાન, રક્ષણ કરનાર, શરણું રૂપ, આશ્રય રૂપ અને આધારરૂપ છે. અખંડ અનુપમ એવા શ્રેષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy