________________
૧૩
શ્રીપાળ–મયગ્રાની અત્યંત માનપૂર્વક શોભાયાત્રા નીકળી, નગરજના આ યુગલને જોઈને ધન્ય બન્યા. રાજાએ પુત્રીજમાઈ માટે અતિ શૈાભાયમાન મહેલ, વસ્રો, અલ કારે વગેરેની સજાવટ કરી તેમને મહેલમાં લઈ ગયા. શ્રીપાળમયાન સમય સુખમાં નિગમન થતા હતા.
આ સૌ વાન યુવાન તેા રાજાના જમાઈ છે.
એકવાર શ્રીપાળ મનોરંજન માટે કેટલાક સૈન્ય સાથે વનક્રીડા માટે નીકળ્યા. સવારી નગરના માર્ગથી પસાર થતી હતી. નગરજના રથમાં બેઠેલા શ્રીપાળના સૌંદર્યને જોઈને મુગ્ધ થયા હતા. તેએ અંદરઅંદર ચર્ચા કરતા હતા કે અહા ! આ જૈનદર્શીનના પ્રભાવ તા જુએ! એ કેઢિયા ઉંબર રાથેા કયાં ને આ તેમનું પ્રગટ થયેલું સૌ કાં ? ઇંદ્ર, ચદ્ર અને ચક્રવર્તીને પણ ઝાંખા પાડે તેવા રાજાના જમાઈ કેવા શૈાલે છે? આમ વારવાર લેકે રાજાના જમાઈ', ‘રાજાના જમાઈ' શબ્દ [ ફ્લાસથી ખેલતા હતા.
તેમાં વળી એક બાળકી પેાતાની માતાને પૂછવા લાગી કે મા! આપણે કોઈ દિવસ આવા રૂપવાન પુરુષને જોયા નથી. આ કાર્ય દેવની સવારી ધરતી પર ઊતરી આવી છે? આ રૂપવાન યુવાન કાણુ છે?'
મા કહે, ‘પુત્રી ! આ કોઈ દેવ નથી, પણ આ ધરતીના જ માનવ છે. આપણા રાજ્યના જમાઈ છે.” તે જ સમયે શ્રીપાળના રથ ત્યાંથી પસાર થયા અને આ શબ્દો પુનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org