________________
( પાઠ - ૭ ) ત્રસ જીવોના પ્રકારો - મુખ્ય ભેદ જ છે (૧) બેઇન્દ્રિય (૨) ઈન્દ્રિય (૩) ચઉરિન્દ્રિય (૪) પંચેન્દ્રિય.
૧. બે ઇન્દ્રિય જીવો : સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિયવાળા જીવો છે. બેઈન્દ્રિય જીવો અનેક છે. રસનેન્દ્રિય હોવાથી અલ્પપણે સ્વાદનો અનુભવ કરી શકે છે. આ જીવો કેટલાક પાણીમાં, જમીન પર કે વાસી ભોજનમાં કે શરીરમાં ઉત્પવ્ર થાય છે.
,
)
iii!DD)li
(૨)
itti
*
જી .
l
iા
DDDDDDDDDDય
SSC
it
(UIDDDD
Cre
જ
,
બે ઈન્દ્રિયવાળા જીવો ૨ ૭ ૮૧)
$
Ae2
si
વૈજ્ઞાનિક ક્ષેત્રે જે જળબિંદુમાં ૩૬૪૫૦ જીવો બતાવ્યા છે તે અપાયના જીવો નથી, કારણ કે તે ચક્ષુઅગોચર છે. તેથી એમ માની શકાય કે જે બતાવવામાં આવે છે અથવા ભોજનમાં થતા બેકટેરીયા જેવા જંતુઓ આ પ્રકારની અપેક્ષાયે હશે. બે ઇન્દ્રિયવાળા જીવોના પ્રકાર છે
શંખ : ચોમાસામાં વરસાદ થયા પછી ધોળા કે બદામી જેવા રંગના જીવડા હોય છે, તથા દરિયામાં થતાં નાના મોટા શંખ, ગંડોલા, દરિયામાં થાય છે. તથા પેટમાં થતાં મોટા કરમીયા, આચરિયા ઠવણીમાં આચાર્ય મહારાજની સ્થાપના થાય છે. તે અક્ષમાં એક મોટો અને ચાર નાના કુલ પાંચ ગોળ અક્ષ હોય છે. નિર્જીવ થયા પછી વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org