________________
આકાર
જીવો
ભવ
ભેદ
ઇન્દ્રિય
ધજા જોવો
એક
વડના બીજ જેવડા સ્થાનમાં અસંખ્યાતા જીવો હોય છે.
* એક બાદર વાયુકાય જીવ અંતરમુહૂર્તમાં ૧૨૮૨૪ ભવો થાય છે.
*
उब्भामग
દરેક પદાર્થ પોતાના લક્ષણ કે કાર્યથી ઓળખાય છે, તેમ વાયુ ધજાના ફરવાથી, પાનના હાલવાથી, ઠંડા કે ગરમ સ્પર્શરૂપ હવાથી ઓળખાય છે.
Jain Education International
સૂક્ષ્મ, બાદર, પર્યામા અને અપર્યામા
એક સ્પર્શેન્દ્રિય હોય છે.
એક ચપટી વગાડતા જેવી ક્રિયામાં અસંખ્ય વાયુકાય જીવોની વિરાધના થાય છે.
પાણી, વાયુ અને અગ્નિ વકરે તો વિનાશક છે, અને સમપરિણામે રહે તો જીવનને સહાયક છે. આમ બનવું તે પણ જીવોના પરસ્પર યોગ ને કારણે હોય છે. જેમકે જયાં સહયોગ કે વિનાશ થવાનો હોય ત્યાં ત્યાં તે પ્રમાણે બને છે. વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ કહેવાય છે કે કુદરત સાથે અવિચારી પ્રયોગો કરવાથી કુદરતમાં પણ સમતુલા જળવાતી નથી તેથી વિનાશક્તા સર્જાય છે માટે જીવ માત્ર સાથે ઉપકાર બુધ્ધિ રાખો.
वायुकाय Subs
ww
गुजवाया
wwwwwww
For Private & Personal Use Only
www.jainelibrary.org