________________
s માતાના તાલુકાના હાડકવાયત હાથ ધરતાલ વાત કહેતા કહલાતાવતા હતાલતા હોવા છતા હાલમાહહાહાહાહહહહહહહહહહહહone
સુખ અને ઉપાર્જન કરે દુઃખનાં નિમિત્તોને.
આ ઉત્તમ જીવો આપણને એ શિક્ષા આપે છે કે, આ ગૃહસ્થજીવનનો મેળો આ ભવપૂરતો છે. પછી તો પંખીની જેમ ઊડી જવાનું છે. છતાં એક થોડા સમયના આવેશ અને અહંકાર આગળના અનેક જન્મોનું દુઃખ શા માટે કોટે વળગાડે છે. મહામાનવોની જીવનકથા, તેમની યશગાથા. તેમના પ્રસંગોને જાણો, સાંભળો અને જીવનમાં જે કંઈ ખૂટે છે તેને પૂરક કરો. ખોટું છે એને સમજીને ત્યજી દો, સાચું ગ્રહણ કરો. માનવજીવન હારી ન જાઓ.
આ સ્વપ્નો સૂચવે છે કે આ સ્વપ્નવત્ જિંદગીના દિવસોને ઉત્તમ ભાવનાઓ વડે શાશ્વત કરો. સંસારી જીવોનાં સ્વપ્નાં કેવાં વિકૃત હોય છે? માટે જાગૃત અવસ્થાના સ્વપ્નને સુંદર બનાવો. કે આ માનવજન્મ ક્ષણિક સુખોના સ્વપ્નમાં ગુમાવવો નથી. ભગવાન મહાવીરનું પૃથ્વી પર અવતરણ :
ત્રિશલારાણીના ઉદરમાં જ્યારથી ભાવિ તીર્થકરનો ગર્ભ ધારણ થયો ત્યારથી જ દેશમાં ઘનધાન્યની વૃદ્ધિ થઈ. રાજ્યની યશકીર્તિ વૃદ્ધિ પામતી રહી. નગરજનોની સુખાકારીમાં વૃદ્ધિ થઈ. નગરમાં સર્વત્ર આનંદ ઉલ્લાસના દર્શન થતા હતા.
બસ સઘળે વૃદ્ધિ વૃદ્ધિ જ વૃદ્ધિ. આવા વૃદ્ધિબળથી રાજારાણી અત્યંત પ્રસન્ન થયાં, અને તેમણે સંકલ્પ કર્યો કે ભાવિમાં જન્મ લેનાર આ કુળદીપકનું નામ વર્ધમાન પાડીશું.
પણ આ શું? ત્રિશલારાણી એક દિવસ અત્યંત ઉગમાં આવી ગયાં હતાં, હસતાં, રમતાં ગર્ભની જાળવણી માટે સંપૂર્ણ કાળજી રાખતાં, વળી આહાર-વિહારનો સંયમ જાળવવા છતાં ત્રિશલાને ઉદરમાં રહેલા ગર્ભના હરણની શંકા પેદા થઈ, ગર્ભનું હલનચલને અટકવાથી તેમનું મન અત્યંત ઉગ પામી ગયું; અને તેમને અનેક શંકાઓએ ઘેરી લીધાં. રાજા સિદ્ધાર્થને સમાચાર મળ્યા. સઘળું રાજકાર્ય છોડી તેઓ
0 હિતશિક્ષા
WANAUMWAMWAMWANAMMANAMU
w
ssedહતe
W
AAMANAN
હકારાવાહીકાકાહાહાકાતવાહાહાહાહાહween assessinessesse
stassssssssser ess
કરવા માગતા હતા અને નાના
કરાર કરવા કરાવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org