SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ S OS AGO SORADODAMO MASOMOSOMAMOODBOARDS d અમારી હાહાહmoon કરતા કરતા કરતા કરતા અટકાવવાના આનંદ માણતો. વનમાં મિત્રો સાથે આનંદમાં ફરતો હતો ત્યાં તેણે કારમી ચીસો સાંભળી, તે પોતે પણ સાવધ બની ગયો. જંગલમાં નીકળેલા એક શિકારીએ તીરોનો એવો મારો વરસાવ્યો કે જંગલનાં પશુઓમાં નાસભાગ થઈ. ગભરાયેલાં નિર્દોષ પશુઓ રક્ષણ શોધવા લાગ્યાં. ધનુષ્યકળામાં નિપુણ રાજકુમારે જે દિશામાંથી તીર આવતાં હતાં તેને વળતો જવાબ તીરથી જ આપી, કશી જાનહાનિ વગર તેણે શિકારીઓને ભગાડી દીધા. અને સેંકડો પશુઓને અભયદાન મળી ગયું. આવી ઉત્તમ અનુકંપાયુક્ત ભાવનાથી હવે એ જીવનું ભાવિ પણ ઉત્તરોઉત્તર પુણ્યવંતું બનતું ગયું. માનવીય અને દેવતાઈ જન્મોનું ભાથું બંધાઈ ગયું. પિતાની આજ્ઞાનુસાર રાજગાદીનો સ્વીકાર કરી. પ્રજાને વાત્સલ્યભાવે રક્ષણ આપી તેણે રાજ્યની આબાદી વધારી દીધી. અન્ય રાજાઓ સાથે મિત્રતા કેળવી. રાજ્યને પણ યુદ્ધના ભયથી નિષ્કટક કર્યું હતું. ધર્મપ્રિયતાને કારણે તેણે નગરમાં ધાર્મિક સ્થાનોને મહત્ત્વ આપી પ્રજાને પણ ધર્મભાવનાયુક્ત કરી હતી. પરોપકારવૃત્તિયુક્ત રાજાએ પોતાનું જીવન આદર્શ બનાવ્યું હતું. રાજ્યના વૈભવશાળી ભોગમાં પણ તે સાવધાન હતો. સંયમ-જીવનની ઝંખનાવાળો હતો. આખરે તે ભાવનાના બળે તેણે રાજકુમારને રાજ્ય સુપ્રત કરી સંયમમાર્ગને પંથે પ્રયાણ કર્યું. આ ભવથી હવે મહાવીર થવાના બધા જ યોગને એ જીવ દીપાવતો રહે છે. ૧હિતશિક્ષા : ભાઈ ! જાગીને જુઓ ! નયસારના જન્મથી વિધિના લેખ લખાતા હતા. લોખંડના ટૂકડાને શોભાયમાન આકૃતિ પામવા ટીપાવું પડે, તપવું પડે ત્યારે આકાર બને. સંસારીમાંથી સિદ્ધદશા સુધી પહોંચતાં આ જીવ પણ ક્યાં ક્યાં ભમ્યો. કેવાં દુઃખો પામ્યો. તરી જવાય તેવા યોગ મરિચિના ભવમાં, વિશ્વભૂતિના ભવમાં અને વાસુદેવના ભવમાં હતા. હિતશિલા ૪૩ } oSOSSANASSADORABADSAMAMOOSSANOAssessora કરાવવા કરતા હતwહતકાર કરતા હતા કરતા કરતા VideoM બહon no anastasian see sonsored હતconoooooooooooooooooooooooooooooooooo Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy