________________
કામ કરનાર
જાય છે. ત્યાં છૂટવાનો કોઈ આરો જ મળતો નથી. ક્યાં એ બોલતો જ રહે છે કે મારો કાપો અને ક્યાં તો કલ્પાંત કરે છે, કે બચાવો બચાવો, પણ ત્યાં કોઈ બચાવનાર નથી. અરે દુઃખ સમયે કોઈ શાતા પૂછનાર નથી.
પેલા વૈદ્યો અને હકીમોનાં મુખ જ જોવા મળતાં નથી, પેલું ચક્રરત્ન કે જેની શક્તિ પર પોતે નિર્ભય થઈને યુદ્ધ ચઢતો, તે તો ભવચક્રરૂપે પરિણમ્યું. પેલું વિકરાળ સૈન્ય તો ક્યાંય જોવા મળતું નથી. અને પેલો પરિવાર તો ઓળખતો જ નથી. એટલું જ નહિ પણ જેની સાથે વૈરભાવ થયા છે તે તો અન્યોન્યને શોધીને કપાઈને મરણ પામે તેવી મારામારી કરે છે.
આવું બધું સ્ત્રકારોએ કરુણા કરી બતાવ્યું, પરંતુ જીવનું તે તરફ લક્ષ્ય જતું નથી. ત્યા કોણ બચાવશે ?
ભવ વીસમો :
સિંહ તરીકે જો
wwwામાન્ય જ
--
આ કથા આમ તો આપણા સૌની છે. પણ અત્રે તે ભગવાન મહાવીરના જીવનની સંસારયાત્રા છે. સાતમી નરકમાં અત્યંત કલુષિત મનોદશા. પરિણામની ક્રૂરતા અત્યંત દુઃખદાયક સ્થિતિ ભોગવીને તે જીવ જંગલમાં વનરાજ તરીકે ઉત્પન્ન થયો. નરકમાં નારકીના પરિણામ અત્યંત ક્રૂર હોવા છતાં પણ જે અકથ્ય દુઃખો ભોગવે છે તેને કારણે કર્મનો કંઈ ઘટાડો થાય છે. તેથી ક્યારે પણ નારકી મરીને નારકી તરીકે ઉત્પન્ન થતો નથી. વળી એવા પુણ્યયોગ પણ થતાં નથી, તેથી નારકી મરીને દેવપણે જન્મ લેતો નથી. તેથી બે સ્થાન બાકી રહે છે; માનવ કે પશુપણે તે જીવ ઉત્પન્ન થાય છે. - જો પૂર્વના પુણ્યનો કોઈ સંચય બચી જવા પામ્યો હોય તો નારકીનું આયુષ્ય પૂર્ણ કરી માનવનો જન્મ પામે છે. પણ જેણે પુણ્યની મૂડીનો
હિતશિક્ષા : ૩૯
--
-
T
-
-
-
-
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org