SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. મિત્રાદષ્ટિ તારાષ્ટિ બલાષ્ટિ દીપ્રાર્દષ્ટિ સ્થિરાદષ્ટિ કાન્તાદષ્ટિ પ્રભાદષ્ટિ ૮. પરાષ્ટિ ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૦ અનુક્રમણિકા 0 યોગદૃષ્ટિ સમુચ્ચય Jain Education International પાના નંબર ૨૦૧ ૧૯૦ For Private & Personal Use Only ૨૧૨ ૨૨૨ ૨૨૬ ૨૫૧ ૨૬૫ ૨૭૭ વિજ્ઞપ્તિ આ યોગદૃષ્ટિનો ગ્રંથ પ્રથમ ભૂમિકાથી આખરની જીવનમુક્તદશા નિરૂપક છે. પ્રથમની ચાર દૃષ્ટિ સુધી તો સમજાયું તે લખ્યું પરંતુ પછીની દૃષ્ટિ માટે લખવાની મારી ભૂમિકા નથી છતાં તેનું અધ્યયન ગમતું ગયું. એટલે લાગ્યું કે ભૂમિકા નથી પણ ભાવના છે, તેથી જેટલું સમજાયું તેટલું અવતરણ ર્યું છે. તેમાં ક્ષતિઓ રહેવા સંભવ છે. તેને વિદ્વતજનો સુધારે અને ક્ષમા કરે તેવી અભ્યર્થના. વળી પૂ. શ્રીએ આશિષવચનોમાં જણાવ્યું છે તેમ આ અવતરણ મારા જેવા નાના ભાવિકોને ઉપયોગી થશે તેવી શુભેચ્છા સાથે વિરમું છું. -સુનંદાબહેન વોહોરા ૨૮૬ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy