SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ અંધકારમય અજ્ઞાનમાં ફસાય છે. જેમ લોકમાં પ્રસિદ્ધિ મળે તેમ જાળમાં વધુ ફસાય છે. પછી સર્વાના વચન અને આજ્ઞા ગૌણ બને છે. વ્રતાદિ ગૌણ બને છે. સુખશીલતા પોષાય છે. અને નિશ્ચયની વાતો વહેતી કરી સ્વને અને પરને ભ્રમમાં નાંખે છે. હું શુદ્ધાત્મા છું. આ જે કંઈ થઈ રહ્યું છે તે તો તે તે સમયની અવસ્થા છે, જે નિરંતર બદલાય છે. આત્મા અવસ્થા જેટલો નથી. જ્ઞાતા, દેખા છે. આવું પોપટિયું રટણ પતન કરાવે છે. યદ્યપિ સર્વજ્ઞની વાણીનું વિધિપૂર્વક સેવન કરે તો તેમાં અભૂત પારમાર્થિક રસાયણ છે. તેમાં સ્વચ્છંદતા ભળે તો તે જન્મ મરણ રૂપે ફૂટી નીકળશે માટે વિનયપૂર્વક જ્ઞાની ગુરુને આધીન રહી પૂર્ણતા પામતા સુધી ભ્રમને ત્યજી સત્યને ગ્રહણ કરવું. અવિનીતનું એક અપલક્ષણ ગુરુ-જ્ઞાનીજનોના વચનની અવગણના. જેમ મેલેરીયાના દર્દીને સાકર કડવી લાગે, સર્પદંશવાળાને લીમડાનો કડવો રસ મીઠો લાગે, આ શારીરિક વિક્રિયાની જેમ અવિનીતને માનસિક વિક્રિયા હોય છે. પ્રથમ તો તેને જ્ઞાન, જાતિ, કુળ આદિનો અહમ્ છે, કષાયોની પ્રબળતા હિતકારી વચનોમાં પણ દ્વેષભાવ કરાવે છે. મોહનીયકર્મમાં ફસાયેલો સાધક સતુને (હિતને) અસત્ જાણે છે અને (અહિતને) હિત માને છે. તે દૂરંદેશી નથી, વર્તમાનમાં અહમૂના પોષણમાં ભાન ભૂલે છે. રાગાદિમાં, અહમુમાં, નિઃસત્વ બનેલો અવિનીત જ્ઞાની ગુરુને ઓળખી શકતો નથી. છતાં ગુરુની કરૂણા તેને ઉપકારી થાય છે. TIMMUNMIIIIIIIIIIIX ૧૩. કષાયો સહિત જેના દ્વારા આત્મા લેપાય તે વેશ્યા છે. TITL(11) . આત્માનું વિશિષ્ટ પરિણામ તે વેશ્યા છે. અર્થાત આત્માના એ પ્રકારના અધ્યવસાય તે વેશ્યા છે. લશ્યાના મુખ્ય બે પ્રકાર. ૧. દ્રવ્ય લેશ્યા ૨. ભાવ લેશ્યા. દ્રવ્ય લેશ્યા પૌલિક છે. તેને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. તેના છ પ્રકાર છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પા, શુકલ લેગ્યા. તેમાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા છે પછીની ત્રણ શુભ લેશ્યા છે. ભાવ લેશ્યા : વર્ણાદિ નથી, કારણ કે તે જીવના પરિણામ છે. For Private ? ૨૪ કષાયો સહિત જેના દ્વારા આત્મા લેપાય ને લેહ્યા છે. તે પ્રશમરતિ Jain Educatchernational
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy