________________
ખાભાર - અભિવાદન
આદરસહ આભાર પ્રસ્તુત ગ્રંથના પ્રેરણાદાતા : પ.પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસુરિ મ.સા.
પ્રેરક આશીર્વચન : પ.પૂ. આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરિ મ.સા.
મૂળ ગ્રંથકાર : પ.પૂ. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. ભાવાર્થ સંકલનકાર પ.પૂ.શ્રી ગંભીર વિજયજી મ.સા. સરળ લેખનનો આધાર પ.પૂ. શ્રી ચંદ્રશેખરજી મ.સા.
અભિવાદન
સત્સંગી મિત્રો. શુભેચ્છાવાન લક્ષ્મીબહેન ધરમશી શાહ ન્યૂજર્સી. શુભેચ્છાવાન સ્વાધ્યાયી મિત્રો ન્યૂજર્સી.
સંઘવી પરિવાર અમદાવાદ તથા અનુમોદન કરનાર સૌનું અભિવાદન કરું છું. વાચકવર્ગનું પણ હાર્દિક અભિવાદન કરું છું.
વિનીત સુનંદાબહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org