________________
સોનુવાદ
૩૫
ગુચ્છક ] મેહથી વિડંબના--
- --“તે (ષડરિ)ની ઉપેક્ષા કરીને હે મહામૂર્ખ ! જે (ષડરિ)ની હૈયાતીમાં જેને અભાવ થાય તેમ નથી એવા બાહ્ય દુસમને પ્રતિ તું દેડે છે, વારતે (તારી આવી) મેહગર્ભિત ચેષ્ટાને ધિક્કાર છે, ધિક્કાર છે.”—-ર૯
मित्रतां कुरु बाह्येष्वा-न्तरिकेषु च शत्रुताम् ।
साधयसि तदा कार्य-मन्यथा रिपुरात्मनः ॥३०॥ કાર્યની સિદ્ધિ–
ભલે --“જે તું બાહ્ય (શત્રુઓ) સાથે દેતી કરશે અને ક્રોધાદિ) આંતરિક (દુમને) સાથે દુશ્મનાવટ રાખશે તે તું તારું કાર્ય સાધી શકશે નહિ તે તું તારી જાતને શત્રુ છે.—-૩૦
मधुराः कटुका ये स्यु-रादौ चान्ते मनस्त्वया ।
त्याज्याः स्वयं हि गन्तारो, विषया दुःखदायिनः ॥३१॥ વિષયેને પહેલેથી ત્યાગ--
ભલે --“હે ચિત્ત ! પ્રારંભમાં મધુર પરંતુ પરિણામે કડવા એવા તે વિષયેને તારે તજી દેવા જોઈએ, કેમકે તે પોતે જ જતા રહેનારા છે (અને એથી કરીને) દુખદાયી છે.”–૩૧
૧ આ સંબંધમાં વિચારેતસ્વામૃતનું નિમ્નલિખિત પદ્ય – " रोषे रोष परं कृत्वा, माने मानं विधाय च ।
ન સ રિચા , વાત્માન ખુર્ણ સુદ / ૨૨ રૂ .”—અનુ. અર્થાત (હે ચેતન!) ક્રોધના ઉપર (જ) અત્યંત ગુસ્સે થઈને, ગર્વ સાથે (જ) અભિ માન રાખીને અને સંગની (જ) સેબતને ત્યાગ કરીને તું તારા આત્માને અધીન એવું (મેક્ષનું) સુખ (પ્રાપ્ત) કર.
અત્ર સ્વાધીન સુખની વાત કરી તેનું કારણ દેખીતું છે કે, પરાધીન સુખ તે વળી સુખ કહેવાય જ કેમ ? આ ભાવ તસ્વામૃતના નિમ્નલિખિત પદ્યમાં શોભી રહ્યો છે –
" आत्माधीनं तु यत् सौख्यं, तत् सौख्यं वर्णितं बुधैः ।
રાધા તુ ગત સૌહર્ષ, સુયમેવ જ તત્વ ગુમ રૂ૦૬ -અનુઅર્થાત્ જે સુખ આત્માને અધીન છે તેને (જ) પડિતોએ સુખ કહ્યું છે. (બાકી) જે પરાધીન સુખ છે, તે સુખ નહિ પણ દુઃખ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org