________________
વૈરાગ્યરસમંજરી
[પ્રથમ શુભ કાર્યમાં વિન–
લે.--“આ વિચાર પ્રભુએ કથેલા સુંદર માર્ગમાં પ્રવર્તે છે, પરંતુ) કાળ વડે કુદર્શન પામતી વેળા એ પ્રમાણે બોલવાનું શક્ય નથી.”—રપ
रे चित्त ! विविधां चिन्तां, मुहुर्मुहुः करिष्यसि।
भवार्णवं तदा घोरं, कदापि न तरिष्यसि ॥ २६ ॥ ચિતાથી બન્ધન--
ક્ષે --“હે મન ! જો તું (અનુપયોગી એવી) વિવિધ ચિન્તા વારંવાર કરીશ, તો ઘર સંસાર-સમુદ્ર કદાપિ તરી શકીશ નહિ.”—૨૬
दीनो धनी धनी राजा, राजा देवः सुरस्तथा।
सुरेशः सिद्धिपुर्वासी, भवेयमिति वाञ्छति ॥ २७ ॥ ઇચ્છાની અમર્યાદા–
લે --“ગરીબ હું તવંગર થાઉં, ધનિક રાજા થાઉં, નૃપતિ દેવ થાઉં, દેવ ઈન્દ્ર થાઉં અને ઈન્દ્ર (તપ જપ કર્યા વિના વગર મહેનતે) સિદ્ધિ-પુરીને રહેવાસી થાઉં એમ જીવ ઇચ્છે છે.”—૨૭
प्रविशच्छल्यवञ्चित्त !, प्रकृत्यैव व्यथाकराः।
कामक्रोधादयो नित्यं, सर्वेऽप्यान्तरिकारयः ॥ २८ ॥ કામાદિથી કષ્ટ–
--“હે મન ! કામ, ક્રોધ ઇત્યાદિ સર્વે આંતરિક શત્રઓ સ્વભાવથી જ પ્રવેશ કરતા શલ્યની પેઠે સર્વદા દુઃખદાયી છે.”—૨૮
तानुपेक्ष्य महामूढ !, बाह्यशत्रुषु धावसि । यद्भावे यदभावो न, धिग् धिग मोहविचेष्टितम् ॥ २९ ॥
૧ “ઇત્યાદિ થી લોભ, મેહ, મદ અને મત્સર સમજવા, કેમકે અનેક સ્થળે આ છના વર્ગને વિજય સુચવાય છે. જુઓ કવિરાજ શ્રીભાવકૃત કિરાતાજુંનીય (સ૦ ૧)નો નિમ્નલિખિત નવમો લેક:
" कृतारिषड्वर्गजयेन मानवी-मगम्यरूपां पदवी प्रपित्सुना। વિમથ નહિમતનિદ્રા, વિતરે તે SKI–વંશસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org