________________
ગુચ્છક ]
સોનુવાદ વ્યતિકમ-વિચાર–
સ્પષ્ટી–આ પદ્યમાં “મૃત્યુ” પૂર્વે ‘જરાને નિર્દેશ ન કરતાં ત્યાર પછી તેમ કરવામાં આવ્યું છે એથી વ્યતિક્રમ હેવાની શંકા ઉદ્દભવે છે, પરંતુ આમ કરવામાં ગ્રન્થકારને આશય મરણ પછી પણ જન્મ, જરા ઈત્યાદિ છે એ સૂચવવાને હેય એમ જણાય છે એટલે કે જેમ ખ્રિસ્તિઓ, મુસલમાન વગેરે આ દેહને અંત થતાં ફરીથી આ સંસારમાં જન્મને સદ્દભાવ સ્વીકારતા નથી, તેવી માન્યતાથી જેને જુદા પડે છે.
વિશેષમાં આ શ્લોકમાં જેમ વ્યતિકમ છે તેમ તસ્વામૃતના નિમ્નલિખિત કલેકમાં પણ છે –
૧નર-મરણ-1ળ, સાવવ-જ્ઞાનર્મપરા
રામગં કુહર્ત ચતુ, વૈ વૈદ્યોડમથી તે . ૪૪ -અનુવ किं चित्त ! चिन्तितैव्यै-रस्थिरैरसुखावहैः ?।
तेभ्यस्तृष्णाशमस्ते न, तत् सन्तोषरसं पिब ॥ १६ ॥ સપનું સેવન–
--“હે મન ! ચિંતિત કિન્તુ અનિત્ય અને દુઃખદાયી એવા પદાર્થોથી શું ? આનાથી તારી તૃષ્ણા શાંત નહિ થાય, માટે તું સંતેષરસનું પાન કર.”—૧૬ તૃણાની શાંતિ–
સ્પષ્ટી–-જે નદીઓનાં જળથી સાગર અને સમુદ્રના જળથી વડવાનલ તૃપ્ત થાય, અનેક જીના પ્રાણ લીધા પછી પણ યમરાજને સંતોષ મળે અથવા અનેક કાષ્ઠો મળવાથી અગ્નિ શાંત થાય, તે તૃષ્ણાની તૃપ્તિ સંભવે. ‘તૃષ્ણા” કહે કે “આશા” કહો તે એક જ છે; એ તે જીવને ચામજૂની જેમ વળગી રહે છે. શ્રી શંકરાચાર્યે ચર્પટપંજરિકામાં કહ્યું પણ છે કે" अङ्गं गलितं पलितं मुण्डं, दशनविहीनं जातं तुण्डम् ।
વૃદ્ધો પતિ મૃત્વા , તપ ન મુત્રત્યાશા fine I ૬ _પાદકુલક અર્થાત્ અંગ ગળી ગયું, માથામાં પલિયા આવ્યા અને મુખ દાંત વગરનું થઈ ગયું. (એવી અવસ્થા પામેલે) વૃદ્ધ દંડો હાથમાં લઈને જાય છે. તો પણ હજી આશા તેના પિડને પીછો છોડતી નથી. આશા પરત્વે મહર્ષિ શ્રીભતૃહરિકૃત વૈરાગ્યશતકનું સાવયવ રૂપકાલંકારથી અલંકૃત નિમ્નલિખિત પદ્ય મનનીય છે“મારા નામ ની મનોરથનાં તળાતા
रागग्राहवती वितर्कविहगा धैर्यद्रुमध्वंसिनी । ૧ આનો અર્થ એ છે કે ઘડપણ, મરણ અને રેગેની જે સમ્યકત્વ અને જ્ઞાનરૂપ ઔષધ વડે શાંતિ કરે છે, તે ખરેખર વૈદ્ય કહેવાય છે.
*
* *
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org